________________
१३७०
श्रीमहावीरचरित्रम
जंबूद्दीवे दीवे भारहे खेत्ते कोसलविसयप्पहाणे दसपुरंमि नगरे नरिंदसम्मया, माहणकूलसंभूया, चउद्दसविज्जाठाणपारगा दोन्नि भायरो रवी पालगो य परिवसंति । अन्नया य गामाणुगामं विहरमाणा बहुसिस्सगणपरिवुडा विजयसेणाभिहाणा सूरिणो समागया। ते य तेसिं जाणसालाए अणुजाणाविऊण ठिया वासरत्ते। ते य दोवि भायरो सूरिसमीवे धम्मवीमंसाए समागंतूण भणंति-'भयवं! भणह नियधम्मं ।' सूरिणा भणियं-'आयन्नह -
जीवदयापरिणामो सव्वन्नुनिवेइयऽत्थपडिवत्ती।
परिगहपरिमाणं चिय एसो धम्मो समासेण ।।१।। तेहिं कहियं-'भयवं! जीवदयापरिणामोत्ति जं तुम्हेहिं वुत्तं तं न घडेइ, जओ जन्नकज्जे पसुविणासोऽवि धम्मत्तणेण निद्दिट्ठो। तहा सव्वन्नुनिवेइयत्थपडिवत्ती एयंपि न सुंदरं, सव्वन्नृणं जम्बूद्वीपे द्वीपे भरते क्षेत्रे कोशलविषयप्रधाने दशपुरे नगरे नरेन्द्रसम्मतौ, ब्राह्मणकुलसम्भूतौ, चतुर्दशविद्यास्थानपारगौ द्वौ भातारौ रविः पालकः च परिवसतः। अन्यदा च ग्रामानुग्रामं विहरमाणः बहुशिष्यगणपरिवृत्तः विजयसेनाऽभिधानः सूरिः समागतः। सः च तयोः यानशालायां अनुज्ञाप्य स्थितः वर्षारात्रिम्। तौ च द्वौ अपि भ्रातरौ सूरिसमीपं धर्मविमर्षाय समागत्य भणतः 'भगवन्! भण निजधर्मम् ।' सूरिणा भणितं 'आकर्णय
जीवदयापरिणामः सर्वज्ञनिवेदिताऽर्थप्रतिपत्तिः। परिग्रहपरिमाणमेव एषः धर्मः समासेन ।।१।। ताभ्यां कथितं 'भगवन्! जीवदयापरिणामः-इति यत्त्वया उक्तं तन्न घटते, यतः यज्ञकार्ये पशुविनाशः अपि धर्मत्वेन निर्दिष्टः। तथा सर्वज्ञनिवेदिताऽर्थप्रतिपत्तिः - एतदपि न सुन्दरम्, सर्वज्ञैः वेदानां
બોલ્યા-કહું છું :- આ જંબૂદીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં કોશલ દેશમાં મુખ્ય દશપુર નગરમાં રાજાના માનીતા, બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલા, ચૌદ વિદ્યાના પારગામી રવિ અને પાલક નામના બે ભાઇઓ વસતા હતા. એકદા એક ગામથી બીજે ગામ વિહાર કરતા, ઘણા શિષ્યોના સમૂહથી પરિવરેલા વિજયસેન નામના સૂરિ પધાર્યા. તેઓ તેમની અનુજ્ઞા લઇને તેમની યાનશાળામાં વર્ષા ચાતુર્માસ રહ્યા. તે બન્ને ભાઇઓ સૂરિની સમીપે ધર્મ સંબંધી વિચાર કરવા માટે આવીને બોલવા લાગ્યા કે- હે ભગવન! તમારો ધર્મ કહો.' સૂરિમહારાજ બોલ્યા.' સાંભળો :
જીવદયાનો અધ્યવસાય, સર્વ કહેલા પદાર્થોનો અંગીકાર અને પરિગ્રહનું પરિમાણ આ જ સંક્ષેપથી ધર્મ છે.
તે સાંભળી તેઓ બોલ્યા- હે ભગવન! જે તમે જીવદયાનો પરિણામ કહ્યો તે ઘટતો નથી; કેમકે યજ્ઞની ક્રિયામાં પશુનો વિનાશ પણ ધર્મપણાએ કહ્યો છે. તથા સર્વશે કહેલા પદાર્થોનો અંગીકાર જે કહ્યો તે પણ સુંદર