________________
१३६६
श्रीमहावीरचरित्रम देवोऽहं तुह सत्तं परिक्खिउं संपयं समणुपत्तो। परितुट्ठो य इयाणिं ता भण किं ते पयच्छामि? ||१५||
जिणपालिएण भणियं जिणमुणिपयपूयणाणुभावेण ।
सव्वंचिय परिपुन्नं न मग्गियव्यं किमवि अत्थि? ||१६ ।। ताहे सुरेण कहियं जस्सेरिस निच्चलत्तणं धम्मे। सो तं कयकिच्चो नणु तहावि ममणुग्गहट्ठाए ।।१७।।
__विसदोसहरणदक्खं रयणमिमं गिण्ह तं महासत्त!।
एवं तमप्पिऊणं देवो अइंसणं पत्तो ।।१८ ।। जिणपालिओऽवि गहिऊण तं गहिऊण घयाइभंडं च इयरवणियाण दाऊण गओ
देवोऽहं तव सत्त्वं परीक्षितुं साम्प्रतं समनुप्राप्तः । परितुष्टश्च इदानीं ततः भण किं तुभ्यं प्रयच्छामि? ।।१५।।
जिनपालितेन भणितं जिन-मुनिपादपूजनाऽनुभावेन ।
सर्वमेव परिपूर्णं न मार्गयितव्यं किमपि अस्ति ।।१६ ।। तदा सुरेण कथितं यस्य ईदृशं निश्चलत्वं धर्मे। सः त्वं कृतकृत्यः ननु तथापि मम अनुग्रहार्थम् ।।१७।।
विषदोषहरणदक्षं रत्नमिदं गृहाण त्वं महासत्त्व!
एवं तम् अर्पयित्वा देवः अदर्शनं प्राप्तः ।।१८।। जिनपालितः अपि गृहीत्वा तं गृहीत्वा घृतादिभाण्डं च इतरवणिग्भ्यः (किञ्चिद्) दत्वा गतः
હું દેવ છું. તારા સત્ત્વની પરીક્ષા કરવા માટે હમણા આવેલ છું, અને હવે તારા પર તુષ્ટ થયો છું તેથી કહે तने शुं मायूं?' (१५)
જિનપાલિતે કહ્યું-"જિનેશ્વર અને મુનિરાજના ચરણની પૂજાના પ્રભાવે કરીને માટે સર્વ પરિપૂર્ણ છે. અહીં મારે કાંઈ પણ માગવાનું છે નહીં. (૧૬)
ત્યારે દેવે કહ્યું-ધર્મને વિષે જેનું આવું નિર્ચાળપણું છે તે તું કૃતાર્થ જ છે, તો પણ તે મહાસત્ત્વ! મારા પર અનુગ્રહ કરીને વિશ્વના દોષને નાશ કરવામાં નિપુણ આ રત્નને તું ગ્રહણ કર. એમ કહી તેને રત્ન આપી દેવા अदृश्य थयो. (१७/१८)
ત્યારપછી તે જિનપાલિત પણ તે રત્ન ગ્રહણ કરી તથા ઘી વિગેરેના પાત્રો ગ્રહણ કરી, કેટલુંક બીજા