SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः जं च तए भणियमिमं वयलोवसमुत्थपावसमणत्थं। पायच्छित्तं पच्छा सेविज्जाहित्ति तमजुत्तं ||१०|| जं पढमंपि न जुज्जइ तं काउं जत्थ होइ वयलोवो । लुत्ते य तत्थ विहलो पायच्छित्ताइवावारो ।। ११।। सहसक्काराणाभोगओव्व वयमयलणंमि पच्छित्तं । पढमं चिय जाणंतो जो लोवइ तस्स तं विहलं ।।१२।। इय भणिए सो देवो रंजियचित्तो विसिद्वरूवधरो । चलियमणिकुंडलामलमऊहविच्छुरियगंडयलो ।। १३ ।। ससिणेहं जोडियपाणिसंपुडो भणिउमेवमाढत्तो । धन्नो सि तुमं सावय! वयंमि जो निच्चलो एवं ।।१४।। यच्च त्वया भणितमिदं-व्रतलोपसमुत्थपापशमनार्थम्। प्रायश्चित्तं पश्चात् सेविष्यसे तदयुक्तम् ||१०|| यस्मात् प्रथममपि न युज्यते तत्कर्तुं यत्र भवति व्रतलोपः । लुप्ते च तत्र विकलः प्रायश्चित्तादि व्यापारः ।।११।। सहसात्काराऽनाभोगतः इव व्रतमलिने प्रायश्चित्तम् । प्रथममेव जानन् यः लोपयति तस्य तद्विफलम् ।।१२।। इति भणिते सः देवः रञ्जितचित्तः विशिष्टरूपधरः । चलितमणिकुण्डलाऽमलमयूखविच्छुरितगण्डतलः ।।१३।। सस्नेहं योजितपाणिसम्पुट : भणितुम् एवम् आरब्धवान् । धन्यः असि त्वं श्रावक ! व्रते यः निश्चलः एवम् ||१४|| १३६५ વળી તેં જે કહ્યું કે-વ્રતના લોપથી ઉત્પન્ન થયેલા પાપને શમાવવા માટે પાછળથી પ્રાયશ્ચિત્તનું સેવન કરજે એમ કહ્યું તે અયુક્ત છે; કેમકે જે ક૨વાથી વ્રતનો લોપ થાય તે કાર્ય પ્રથમથી જ કરવું યોગ્ય નથી. અને તે વ્રતનો લોપ કર્યા પછી પ્રાયશ્ચિત્તાદિકનો જે વ્યાપાર કરવો તે નિષ્ફળ છે. (૧૦/૧૧) સહસાત્કારથી અને અનાભોગથી વ્રતનું મલિનપણું થયું હોય, તો તેનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે, પરંતુ પ્રથમથી જ જાણતાં છતાં જે વ્રતનો લોપ કરે છે તેને તે પ્રાયશ્ચિત્ત નિષ્ફળ છે. (૧૨) આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તે દેવ મનમાં હર્ષ પામ્યો, તેથી તેણે પોતાનું વિશિષ્ટ રૂપ ધારણ કર્યું. ચલાયમાન મણિના કુંડલોના નિર્મળ કિરણોવડે તેનું ગંડસ્થળ વ્યાપ્ત થયું. આ રીતે તે પ્રગટ થઇને સ્નેહ સહિત બે હાથ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યો કે-‘હે શ્રાવક! તને ધન્ય છે કે જે તું આ પ્રમાણે વ્રતમાં નિશ્ચળ છે. (૧૩/૧૪)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy