________________
१३६४
श्रीमहावीरचरित्रम जिणपालिएण वुत्तं अहो किमेवं अणग्गलं वयसि?।। वञ्चति धम्मगुरुणो कयाइं किं भव्वसत्तजणं? ||६||
हंत! जइ तेऽवि वंचंति कहवि ता किं न चंदबिंबाओ।
अमयमयाओ निवडइ पलित्तगयणानलकणोली? |७|| किं वा न सूरबिंबे विप्फुरमाणेऽवि तिमिरसंभारो। भरियभुवणंतरालो वियरइ रयणिं अकालेऽवि? ||८||
ता भद्द! नेव जुज्जइ गुरुहुत्तं तुज्झ जंपिउं एवं | अच्चंतपावजणगत्तणेण मज्झपि नो सोउं ।।९।।
जिनपालितेन उक्तं-अहो! किमेवं अनर्गलं वदसि? | वञ्चन्ति धर्मगुरवः कदापि किं भव्यसत्त्वजनम्? ||६||
हन्त! यदि तेऽपि वञ्चन्ति कथमपि ततः किं न चन्द्रबिम्बतः।
अमृतमयतः निपतति प्रदीप्तगगनाऽनलकणाऽऽली? ।।७।। किं वा न सूर्यबिम्बे विस्फूरति अपि तिमिरसम्भारः। भृतभुवनाऽन्तरालः वितरति रजनीम् अकालेऽपि ।।८।।
ततः भद्र! नैव युज्यते गुर्वाभिमुखं तव जल्पितुम् एवम् । अत्यन्तपापजनकत्वेन ममाऽपि न श्रोतुम् ।।९।।
જિનપાલિતે કહ્યું-“અહો! આ પ્રમાણે તું મર્યાદા વિનાનું વચન કેમ બોલે છે? શું ધર્મગુરુઓ કદાપિ ભવ્ય प्रासोने ? (७)
અરે! જો કદાચ તે ધર્મગુરુઓ પણ કોઈ પ્રકારે ઠગે, તો શું અમૃતમય ચંદ્રના બિંબથકી પ્રદીપ્ત આકાશાગ્નિ(વીજળી) न। यानो समूड न ५? (७)
અથવા સૂર્યનું બિંબ પ્રકાશમાન છતાં અંધકારનો સમૂહ જગતના મધ્યભાગને ભરીને શું અકાળે પણ રાત્રિને ઉત્પન્ન ન કરે? (૮) ચંદ્રમાંથી અગ્નિ ન નીકળે, સૂર્ય હોય તો અંધારું ન થાય તેમ ગુરુ પણ ઠગે નહિ.
તેથી કરીને હે ભદ્ર! તારે ગુરુ સંબંધી આ પ્રમાણે બોલવું યોગ્ય નથી, અને આવું વચન અત્યંત પાપને ઉત્પન્ન કરનાર હોવાથી મારે સાંભળવું પણ યોગ્ય નથી. (૯)