________________
अष्टमः प्रस्तावः
१०९५
एत्यंतरंमि भुवणेक्कभाणुणा जिणवरेण संलत्तो। भो इंदभूइ! गोयम सागयमिइ महुरवाणीए ।।९।।
ताहे चिंतियमिमिणा नामंपिहु मे वियाणए एसो।
भुवणेऽवि पायडजसं अहवा को मं न याणेइ? ।।१०।। जइ हिययगोयरं मे संसय मण्णेज्ज अहव छिंदेज्जा । ता होज्ज विम्हओ मे इय चिंतंतो पुणो भणिओ ।।११।।
किं मण्णे अत्थि जीओ उयाहु नत्थित्ति संसओ तुज्झ । सुंदर! परिचयसु इमं संदेहं माणपडिसिद्धं ।।१२।।
अत्रान्तरे भुवनैकभानुना जिनवरेण संलप्तः । 'भोः इन्द्रभूते! गौतम! स्वागतम्' इति मधुरवाण्या ।।९।।
तदा चिन्तितमनेन नाम अपि खलु मम विजानाति एषः ।
भुवनेऽपि प्रकटयशः अथवा क: मां न जानाति? ।।१०।। यथा हृदयगोचरं मम संशयं मन्यते अथवा छिनत्ति । ततः भवेद् विस्मयः मम 'इति चिन्तयन् पुनः भणितः ।।११।।
किं मन्ये अस्ति जीवः उताहो नास्ति-इति संशयः तव । सुन्दर! परित्यज इदं सन्देहं मानप्रतिषिद्धम् ।।१२।।
તે વખતે ત્રણ ભુવનમાં એક સૂર્યસમાન જિનેશ્વરે તેને “હે ઇંદ્રભૂતિ! ગૌતમ! તું ભલે આવ્યો. એમ મધુર qul43 गोसाव्या. (८)
તે સાંભળીને તેણે વિચાર્યું કે-“આ તો મારા નામને પણ જાણે છે અથવા તો પૃથ્વી પર પ્રગટ યશવાળા મને ओएन ? (१०)
જો મારા હૃદયમાં રહેલા સંશયને જાણે અથવા છેદે તો મને વિસ્મય થાય.' આ પ્રમાણે વિચાર કરતાં તેને ફરીથી પ્રભુએ કહ્યું કે-(૧૧) .
હે સુંદર! હું જાણું છું કે “જીવ છે કે નહીં? એમ તારા મનમાં સંશય છે, પરંતુ પ્રમાણથી નિષેધ કરી શકાય તેવા તે સંદેહનો તું ત્યાગ કર; કેમકે ભ્રાંતિ રહિતપણે જીવ છે જ. તે ચિત્ત, ચેતના, સંજ્ઞા અને વિજ્ઞાન વિગેરે આ પ્રગટ લક્ષણોવડે જાણવા લાયક છે. જો કદાચ સુફત અને દુષ્કૃતનો આધારરૂપ જીવ અવસ્થિત ન હોય તો યજ્ઞ,