________________
१०९४
श्रीमहावीरचरित्रम
किं वा इमिणा बहुजंपिएण? अज्जवि असिद्धकज्जमि। सयमेव तत्थ गंतूण हेउजुत्तीहिं तं समणं ।।५।।
काउं हयप्पयावं पुरओ देवाण दाणवाणं च ।
नासेमि अहमसेसं खणेण सव्वण्णुवायं से ।।६ || जुम्मं । इय साहंकारं जंपिऊण पंचहिं सएहिं सिस्साणं।
परियरिओ सो पत्तो जयगुरुणो पायमूलंमि ।।७।। तयणु-ससहर-कासकुसुमोह-हिमपंडुरछत्ततियनिहयतरणिकरनियरपसरह, पमिलंतसायरनरखयरसुरिंदसंदोहवंदह । पेच्छिवि जयनाहह महिम इंदभूइ मणमि, किं एयंति चमक्कियओ तक्खणि ओसरणंमि ।।८।।
किं वा अनेन बहुजल्पितेन अद्यपि असिद्धकार्ये । स्वयमेव तत्र गत्वा हेतुयुक्तिभिः तं श्रमणम् ।।५।।
कृत्वा हतप्रतापं पुरतः देवानां दानवानां च ।
नाशयामि अहम् अशेषं क्षणेन सर्वज्ञवादं तस्य ।।६।। युग्मम् ।। इति साहङ्कारं जल्पित्वा पञ्चभिः शतैः शिष्याणाम् । परिवृत्तः सः प्राप्तः जगद्गुरोः पादमूले ।।७।। तदनु-शशधर-काशकुसुमौघ-हिमपाण्डुरछत्रत्रिकनिहततरणिकरप्रसरः, प्रमिलत्सादरनर-खेचरसुरेन्द्रसन्दोहवन्द्यमानः।
प्रेक्षितेऽपि जगन्नाथस्य महिमानम् ईन्द्रभूतिः मनसि, किमेतद् इति चमत्कृतः तत्क्षणं समवसरणे ।।८।।
અથવા આ ઘણું કહેવાથી શું? હજુસુધી તેનું કાર્ય સિદ્ધ નથી થયું તેટલામાં હું પોતે જ ત્યાં જઇને હેતુ તથા યુક્તિવડે તે શ્રમણ (સાધુ)ને દેવો અને અસુરોની સમક્ષ હણાયેલા પ્રભાવવાળા કરી, એક ક્ષણવારમાં જ તેના समय सर्वज्ञवाहनो नाश 5३. (५/s)
આ પ્રમાણે અહંકાર સહિત બોલીને પાંચસો શિષ્યોથી પરિવરેલો તે (ઇંદ્રભૂતિ) જગદ્ગુરુની પાસે ગયો. (૭)
ત્યારપછી ચંદ્ર, કાશના પુષ્પના સમૂહ અને બરફની જેવા શ્વેત ત્રણ છત્રવડે સૂર્યના કિરણોના સમૂહનો પ્રચાર જેમને રૂંધાયેલો હતો, તથા જેમને એકઠા થયેલા મનુષ્યો, વિદ્યાધરો અને દેવેંદ્રોના સમૂહો આદરથી વંદના કરતા હતા તેવા જગન્નાથનો મહિમા જોઈને “આ શું?' એમ તત્કાળ સમવસરણમાં ગયેલો ઇંદ્રભૂતિ પોતાના મનમાં આશ્ચર્ય પામ્યો. (૮)