________________
अष्टमः प्रस्तावः
१३६१ चउसुवि दिसासु मुक्काइं। एवं सो उत्तरोत्तरगुणब्भासं कुणमाणो अच्छइ। इओ य विक्कमसेणनराहिवस्स पच्चंतदेसवत्ती सीहसेणो नाम भिल्लाहिवई देसं विद्दविउमाढत्तो। तस्स य उवरि महया संरंभेण हरि-करि-रह-जोहवूहपरिगओऽविक्खेवेण चलिओ विक्कमसेणो, भणिओ य सुबुद्धिणा अमच्चेण-'देव! किं तस्स गोमाउयस्स उवरिं तुम्हे विजयजत्तं करेह?, तुम्ह पयपयावपडिहयपरक्कमस्स का तस्स सत्ती?, ता नियत्तह नयरीहुत्तं, देह ममाएसं जेण तहा करेमि जहा पडिच्छइ सिरेण सो देवस्स सासणं ति वुत्ते चउरंगिणीसेणासणाहो पेसिओ अमच्चो। सीहसेणोऽवि तं सबलवाहणं इंतं चारपुरिसेहितो नाऊण विसमगिरिकडगं घेत्तूण ठिओ। अमच्चोऽवि तहाठियं पेच्छिऊण जुज्झिउमपारयंतो तमेव गिरिकडगं परिवेढिऊण तत्थेव आवासिओ । दुग्गमग्गत्तणओ य धन्नघयाइं महग्घीहूयं मुक्तानि। एवं सः उत्तरोत्तरगुणाऽभ्यासं कुर्वन् आस्ते। इतश्च विक्रमसेननराधिपस्य प्रत्यन्तदेशवर्ती सिंहसेनः नामकः भिल्लाऽधिपतिः देशं विद्रवितुम् आरब्धवान्। तस्य चोपरि महता संरम्भेण हरिकरि-रथ-योधव्यूहपरिगतः अविक्षेपेण चलितः विक्रमसेनः, भणितश्च सुबुद्धिना अमात्येन 'देव! किं तस्य गोमायोः उपरि त्वं विजययात्रां करोषि? तव पादप्रतापप्रतिहतपराक्रमस्य का तस्य शक्तिः?, ततः निवर्तस्व नगर्याभिमुखम्, देहि मम आदेशं येन तथा करोमि यथा प्रतीच्छति शिरसा सः देवस्य शासनमिति उक्ते चतुरङ्गिणीसेनासनाथः प्रेषितः अमात्यः। सिंहसेनः अपि तं सबलवाहनं आगच्छन्तं चारपुरुषैः ज्ञात्वा विषमगिरिकटकं गृहीत्वा स्थितः। अमात्योऽपि तथास्थितं प्रेक्ष्य योद्धुम् अपारयन् तमेव गिरिकटकं परिवेष्ट्य तत्रैव आवासितः। दुर्गमार्गत्वाच्च धान्य-घृतादि महा/भूतं शिबिरे, जनपरम्परया च निश्रुतमेतद् जिनपालितेन। ततः भूरिघृतभृतदोट्टियकानि (=भाजनानि) करभेषु
ગ્રહણ કરતી વખતે ચારે દિશામાં પચાસ પચાસ યોજનાની છૂટ રાખી હતી. આ પ્રમાણે તે ઉત્તરોત્તર ગુણના અભ્યાસને કરતો હતો. હવે એકદા વિક્રમસેન રાજાના રાજ્યની સીમામાં રહેનારો સિંહસેન નામનો ભિલ્લ રાજા દેશમાં ઉપદ્રવ કરવા લાગ્યો. તેની ઉપર ચડાઈ કરવા અશ્વ, હાથી, રથ અને યોદ્ધાના સમૂહથી પરિવરેલો વિક્રમસેન રાજા તત્કાળ મોટા આડંબરથી ચાલ્યો. તે વખતે તેને સુબુદ્ધિ પ્રધાને કહ્યું કે હે દેવ! તે શિયાળ જેવાની ઉપર તમે પોતે વિજયયાત્રાને કેમ કરો છો? તમારા પગના પ્રતાપથી હણાયેલા પરાક્રમવાળા તેની શી શક્તિ છે? તેથી તમે નગર તરફ પાછા જાઓ, અને મને આજ્ઞા આપો કે જેથી હું તે પ્રકારે કરું જે પ્રકારે તે આપની આજ્ઞાનો મસ્તકવડે સ્વીકાર કરે.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ તે મંત્રીને ચતુરંગ સેના સહિત મોકલ્યો. સિંહસેન પણ પોતાના ચરપુરુષોથી તેને સૈન્ય-વાહન સહિત આવતો જાણીને પર્વતના વિષમ ભાગનો આશ્રય કરીને રહ્યો. તે પ્રકારે રહેલા તેને જોઇને જાણીને) અમાત્ય પણ યુદ્ધ કરવાને શક્તિમાન ન હોવાથી તે જ પર્વતના કટકને (વિષમ ભાગને) વીંટીને ત્યાં જ રહ્યો. દુર્ગમ માર્ગ હોવાથી તે સૈન્યમાં ધાન્ય, ઘી વગેરે મોંઘા થયાં. તે વાત લોકની પરંપરાએ જિનપાલિત શ્રાવકે સાંભળી ત્યારે ઘણા ઘીના ભરેલા ડબ્બા વિગેરે પાત્રોને ઊંટ ઉપર ભરીને (ચડાવીને)