________________
१३६०
श्रीमहावीरचरित्रम् वज्जइ उड्ढाइक्कममाणयणप्पेसणोभयविसुद्धं । तह चेव खेत्तवुद्धिं कहिंवि सइअंतरद्धं च ।।३।।
एयंमि निरइयारे दिसिव्वए भावओ पवत्तंमि ।
होइ सिरी मोक्खोविय जिणपालियसावगस्सेव ।।४।। गोयमसामिणा भणियं-'जयनाह! को एस जिणपालिओ?।' सामिणा कहियं-भो! निसुणेसु, पुंडवड्ढणनयरे विक्कमसेणो राया, मयणमंजूसा से पट्टमहादेवी, सुबुद्धी अमच्चो । तत्थ य नयरे जिणभावियमणो जिणदत्तसेट्ठिस्स सुलसाए भारियाए पुत्तो जिणपालिओ नाम सावगो परिवसइ। तेण य गुरुसमीवे दिसागमणपरिमाणव्वयं गिण्हतेण पन्नासं पन्नासं जोअणाई
वर्जति उर्ध्वातिक्रमम् आनयनप्रेषणोभयविशुद्धम् । तथैव क्षेत्रवृद्धिं कथमपि स्मृत्यन्तरम् च ।।३।।
एतस्मिन् निरतिचारे दिग्व्रते भावतः प्रवृत्ते ।
भवति श्रीः मोक्षः अपि च जिनपालितश्रावकस्य इव ।।४।। गौतमस्वामिना भणितं 'जगन्नाथ! कः एषः जिनपालितः?। स्वामिना कथितं 'भोः! निश्रुणु, पुण्ड्रवर्धननगरे विक्रमसेनः राजा, मदनमञ्जूषा तस्य पट्टमहादेवी, सुबुद्धिः अमात्यः। तत्र च नगरे जिनभावितमनाः जिनदत्त श्रेष्ठिनः सुलसायाः भार्यायाः पुत्रः जिनपालितः नामकः श्रावकः परिवसति । तेन च गुरुसमीपं दिग्गमनपरिमाणवतं गृह्णता पञ्चाशत् पञ्चाशद् योजनानि चतुर्षु अपि दिक्षु
આ વ્રતમાં અનાભોગાદિકને કારણે ઊધ્વદિ દિશાનું જે પરિમાણ કર્યું હોય તેનું ઉલ્લંઘન કરવું એટલે પ્રમાણથી અધિક જવું ૧, પ્રમાણથી અધિક સ્થાનેથી કાંઇ ચીજ મંગાવવી ૨, અથવા ત્યાં કાંઇ ચીજ મોકલવી ૩, ક્ષેત્રની વૃદ્ધિ કરવી એટલે એક દિશામાં રાખેલા યોજન બીજી દિશામાં ભેળવવા ૪, અને સ્મૃતિનો નાશ એટલે પચાસ યોજનનું પ્રમાણ મેં રાખ્યું છે કે સો યોજનાનું? એ યાદ ન હોય અને પચાસ યોજનથી અધિક જવું તે ૫. मा पांय मतिया२ वर्डवाना छ. (3)
આ દિગવંતુ અતિચાર રહિત ભાવથી પાળ્યું હોય તો જિનપાલિત શ્રાવકની જેમ લક્ષ્મી અને અનુક્રમે મોક્ષ ५९ प्राप्त थाय छे.' (४)
આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે- હે જગન્નાથ! આ જિનપાલિત કોણ હતો?" સ્વામીએ કહ્યું- હે ગૌતમ! સાંભળો. પંડ્રવર્ધન નામના નગરમાં વિક્રમસેન નામે રાજા હતો. તેને મદનમંજૂષા નામની પટ્ટરાણી હતી, અને સુબુદ્ધિ નામનો પ્રધાન હતો. તે નગરમાં જિનદત્ત શ્રેષ્ઠી અને તેની સુલસા નામની ભાર્યાનો પુત્ર જિનપાલિત નામે શ્રાવક રહેતો હતો. તેનું મન જૈનધર્મથી વાસિત હતું. તેણે ગુરુની સમીપે દિશાગમનના પરિમાણનું વ્રત