SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १३५७ तम्मंदिरं नरिंदेण | वासवदत्तोऽवि संबलरहियत्तणेणं धणविणाससमुत्थसोगेण य किलंतदेहो महाकट्ठकप्पणाए संवच्छरमेत्तकालेण संपत्तो कणगखलनयरं, पविसिउमारद्धो य नियमंदिरं। एत्यंतरे उग्गीरियदंडा पधाविया नरवइनिरूविया घरारक्खगपुरिसा, भणिउं पवत्ता-'अरे कप्पडिय! घरसामियव्व निब्भओ कीस इह पविससि?, किं न याणसि इमं रण्णो गिहं?।' तेण भणियं-'किमेयं कुवलयचंदसेट्ठिणो न भवइ?| तेहिं कहियं-'हंत हुतं पुव्वकाले, संपयं पुण असामियंति रन्नो जायं', तेण भणियं-'अरे! कहं मइ जीवंते असामियंति वुच्चइ?, किमहं कुवलयचंद्रसेट्ठिणो पुत्तो वासवदत्तो तुब्भेहिं नो सुणिओ न वा दिह्रोत्ति वृत्ते 'किं रे! मिच्छा पलवसित्ति निब्मच्छिऊण कंधराधरणपुव्वयं निद्धाडिओ सो तेहिं मंदिराओ, गओ य एसो सयणाणं समीवे । तेहिवि 'मा पुव्वदेयं दव्वं मग्गिस्सइत्ति कुविगप्पेण पच्चभिजाणंतेहिवि न नयणमेत्ते, णावि संभाविओ, 'गहिलो त्ति कलिऊण रन्नावि उवेहिओ। नरेन्द्रेण । वासवदत्तः अपि शम्बलरहितत्वेन, धनविनाशसमुत्थशोकेन च क्लान्तदेहः महाकष्टकल्पनया संवत्सरमात्रकालेन सम्प्राप्तः कनकखलनगरम्, प्रवेष्टुमारब्धश्च निजमन्दिरम् । अत्रान्तरे उद्गिरितदण्डाः प्रधाविताः नरपतिनिरूपिताः धरारक्षकपुरुषाः, भणितुं प्रवृत्तवन्तः 'अरे कार्पटिक! गृहस्वामी इव निर्भया कस्माद् इह प्रविशसि?, किं न जानासि इदं राज्ञः गृहम्?।' तेन भणितं 'किमेतत् कुवलयचन्द्रश्रेष्ठिन न भवति?।' तैः कथितं 'हन्त आसीत् पूर्वकाले, साम्प्रतं पुनः अस्वामिकमिति राज्ञः जातः । तेन भणितं 'अरे! कथं मयि जीवति अस्वामिकमिति उच्यते? किमहं कुवलयचन्द्रश्रेष्ठिनः पुत्रः वासवदत्तः युष्माभिः नो श्रुतः न वा दृष्टः?' इति उक्ते 'किं रे! मिथ्या प्रलपति?' इति निर्भय॑ कन्धरधरणपूर्वकं निर्धाटितः सः तस्माद् मन्दिरात्, गतश्च एषः स्वजनानां समीपम् । तैः अपि मा पूर्वदेयं द्रव्यं मार्गयिष्यतीति कुविकल्पेन प्रत्यभिजानद्भिः अपि न नयनमात्रः (कृतः), नाऽपि सम्भावितः, ग्रहिलः इति कलयित्वा राज्ञाऽपि उपेक्षितः । વિગેરે સહિત તેનું ઘર લઈ લીધું. ત્યારપછી ભ્રાતા રહિતપણાએ કરીને અને ધનના વિનાશથી ઉત્પન્ન થયેલા શોકે કરીને શરીરે પીડા પામતો તે વાસવદત્ત પણ મહાકષ્ટની કલ્પનાએ કરીને એક વર્ષે પોતાના કનકપલ નામના નગરમાં આવ્યો અને ઘરમાં પ્રવેશ કરવા લાગ્યો. તેવામાં રાજાએ નીમેલા ઘરના રક્ષક પુરુષો ઊંચી લાકડીઓ કરીને દોડ્યા, અને કહેવા લાગ્યા કે “હે ભીખારી! ઘરના સ્વામીની જેમ નિર્ભયપણે કેમ આમાં પ્રવેશ કરે છે? શું આ રાજાનું ઘર છે એમ નથી જાણતો?” તે સાંભળી તેણે કહ્યું- કેમ આ કુવલયચંદ્ર શેઠનું ઘર નથી?” તેઓએ કહ્યું- હા, પહેલાં હતું. અત્યારે તો સ્વામી રહિત હોવાથી રાજાનું થયું છે. ત્યારે તે બોલ્યો :- “અરે! હું જીવતાં છતાં સ્વામી રહિત છે એમ કેમ કહો છો? શું હું કુવલયચંદ્ર શેઠનો પુત્ર વાસવદત્ત તમે સાંભળ્યો નથી કે જોયો નથી?' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે “અરે! પ્રલાપ કેમ કરે છે?" એમ તેનો તિરસ્કાર કરી, ગળે પકડવાપૂર્વક તેઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યારે તે પોતાના સ્વજનોની સમીપે ગયો. તેઓએ પણ “આ પ્રથમનું લેણું ન માગો' એમ ખોટો વિકલ્પ કરી ઓળખતાં છતાં પણ દૃષ્ટિમાત્રથી પણ તેની સંભાવના કરી નહીં. રાજાએ પણ ઘેલો છે એમ જાણી તેની ઉપેક્ષા કરી.
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy