________________
१३५६
श्रीमहावीरचरित्रम् एवं च तेण कहिए पणट्ठविणिवायभएहिं निज्जामगेहिं पवाहिया तदभिमुही नावा, जाव य केत्तियंपि विभागं गया ताव समुट्ठिओ महामगरो, तेण य मंदरमंथेणेव महियं जलहिजलं, उच्छालिया पयंडकल्लोला, तदभिघाएण भिन्ना सयसिक्करा नावा, निबुड्डो अत्थसारो, खरपवणपहओ पलालपूलउव्व दिसो दिसि पलीणो परियणो। वासवदत्तोऽवि कहकहवि समासाइयफलहखंडो वेलाजलेण वुज्झमाणो पाविओ सायरस्स पारं, कंठग्गगयजीवि य दिह्रो एगेण तावसेणं, तेणावि करुणाए नीओ निययासमे, काराविओ कंदमूलाइणा पाणवित्तिं, वीसंतो कइवयवासराई, समुवलद्धसरीरावटुंभो य पट्ठिओ नियनयराभिमुहं __इओ य तस्स अम्मापिउणो परलोयं गयाइं, जाया य नयरंमि वत्ता, जहा-'वासवदत्तोवि समुद्दे बोहित्थभंगेण विणासं पाविओ।' 'ओच्छिन्नसामियंतिकाऊण गहियं धणकणसमिद्धंपि
एवं च तेन कथिते प्रणष्टविनिपातभयैः निर्यामकैः प्रवाहिता तदभिमुखी नौः, यावच्च कियत्नमपि विभागं गता तावत् समुत्थितः महामकरः । तेन च मन्दरमन्थेन इव मथितं जलधिजलम्, उच्छालिताः प्रचण्डकल्लोलाः, तदभिघातेन भिन्ना शतशर्करा नौः, निमग्नः अर्थसारः, खरपवनप्रहतः पलालपुटः इव दिशोदिशि प्रलीनः परिजनः। वासवदत्तः अपि कथंकथमपि समासादितफलकखण्डः वेलाजलेन उह्यमानः प्राप्तः सागरस्य पारम्, कण्ठाऽग्रगतजीवितः च दृष्टः एकेन तापसेन, तेनाऽपि करुणया नीतः निजाऽऽश्रमे, कारापितः कन्दमूलादिना प्राणवृत्तिम्, विश्राम्य कतिपयवासराणि समुपलब्धशरीराऽवष्टम्भः च प्रस्थितः निजनगराऽभिमुखम्
इतश्च तस्य अम्बा-पितरौ परलोकं गतौ, जाता च नगरे वार्ता यथा 'वासवदत्तोऽपि समुद्रे नौकाभङ्गेन विनाशं प्राप्तवान् ।' 'उच्छिन्नस्वामिकम्' इति कृत्वा गृहीतं धन-कणसमृद्धमपि तन्मन्दिरं
આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મરણનો ભય છોડીને ખલાસીઓએ તે દ્વીપની સન્મુખ વહાણ ચલાવ્યું. જેટલામાં કેટલોક વિભાગ આગળ ગયા તેટલામાં મોટો મગર પ્રગટ થયો. મંદરાચલ પર્વતની જેમ તેણે સમુદ્રના જળનું મથન કર્યું, પ્રચંડ તરંગો ઉછાળ્યા, તેના આઘાતવડે સો કકડા થઈને વહાણ ભાંગી ગયું. સર્વ ધનનો સાર ડૂબી ગયો. મોટા વાયુથી ઊડેલા ઘાસના પૂળાની જેમ સર્વ પરિવાર જુદી જુદી દિશામાં નાશી ગયો. વાસવદત્ત પણ કોઈ પ્રકારે પાટીયાનો કકડો પામીને વેળાના જળથી વહન કરાતો સમુદ્રના પારને પામ્યો. તે વખતે તેના પ્રાણ કંઠે આવ્યા હતા તેવામાં એક તાપસે તેને જોયો. દવાને લીધે તે તેને પોતાના આશ્રમમાં લઈ ગયો. તેને કંદ, મૂળ વિગેરે વડે પ્રાણવૃત્તિ કરાવી. તે કેટલાક દિવસ ત્યાં વિશ્રાંતિને પામ્યો. પછી શરીરની શક્તિ પ્રાપ્ત થઈ ત્યારે તે પોતાના નગર તરફ ચાલ્યો.
હવે આ તરફ તેના માતા-પિતા પરલોકમાં ગયા, અને નગરમાં વાર્તા પ્રસરી કે-વાસવદત્ત પણ સમુદ્રમાં વહાણ ભાંગવાથી વિનાશ પામ્યો છે. આ પ્રમાણે સાંભળી રાજાએ સ્વામી વિનાનું તે ઘર જાણી ધન અને સુવર્ણ