________________
१३५५
अष्टमः प्रस्तावः
जइ गयणं निवडेज्जा पल्हत्थेज्जा रसायले पुढवी । कुलगिरिणो य सपक्खा होउं व महीए वज्जेज्जा ।।१।।
जलनिहिणो वा वेलाए महियलं सव्वओवि बोलिज्जा।
जणणी वा नियपुत्तं हणेज्ज पढमप्पसूर्यपि ।।२।। ता रन्नंपिव सुन्नं होज्ज जयं किं तु हवइ नो एयं। न य सव्वहावि अघडंतमेरिसं चिंतिउं जुत्तं ।।३।।
जो पुण इय चिंताए पयट्टए सो धुवं महामुद्धो ।
करकमलगोयरगयं लच्छिं हारेज्ज किं चोज्जं? ||४|| ता मेल्लह कुविगप्पं नावं पेल्लेह दीवयाभिमुहीं। उच्छिंदह दारिदं आचंदं रयणगहणेण ।।५।। यदि गगनं निपतेत्, पर्यस्येत् रसातले पृथिवी। कुलगिरयः च सपक्षा भूत्वाः वा महीं व्रजेत् ।।१।।
जलनिधेः वा वेलायां महीतलं सर्वतः अपि निमज्जेत् ।
जननी वा निजपुत्रं हन्यात् प्रथमप्रसूतमपि ।।२।। तथा अरण्यमिव शून्यं भवेद् जगत् किन्तु भवति नो एतत्। न च सर्वथाऽपि अघटमानम् एतादृशं चिन्तयितुं युक्तम् ।।३।।
यदि पुनः इति चिन्तायां प्रवर्तते सः ध्रुवं महामुग्धः ।
करकमलगोचरगतां लक्ष्मी हारयेत्, किं नोद्यम्? ।।४।। ततः मुञ्चत कुविकल्पं नावं प्रेरयत द्वीपाऽभिमुखीम् । उच्छिन्त दारिद्र्यम् आचन्द्रं रत्नग्रहणेन ।।५।। જો આકાશ તૂટી પડે, પૃથ્વી રસાતળમાં પેસી જાય, કુળપર્વતો પાંખવાળા થઈને પૃથ્વીને છોડી દે, (૧) સમુદ્રો પોતાની વેળાવડે ચોતરફથી પૃથ્વીતળને બોળી દે, અથવા જો માતા પોતાના પ્રથમ જન્મેલા પુત્રને હણે, (૨) તો અરણ્યની જેવું શૂન્ય જગત થાય; પરંતુ એવું તો કાંઈ નથી. સર્વથા પ્રકારે આવું અઘટિત વિચારવું યોગ્ય નથી. (૩)
વળી જે માણસ આવો વિચાર કરીને કાર્યમાં પ્રવર્તે તે ખરેખર મહામુગ્ધ જાણવો, અને તે હસ્તકમળ સબંધી लक्ष्मीने हारीय तमां शुं माश्यर्थ ? (४)
તેથી કરીને કુવિકલ્પને મૂકી ઘો, દ્વીપની સન્મુખ વહાણને ચલાવો, અને રત્નો ગ્રહણ કરીને જ્યાં સુધી જગતમાં ચંદ્ર છે ત્યાં સુધીનું દારિદ્રય છેદી નાંખો. (૫)