________________
१३५८
अह गेह-सयण-धणनासपमुहदुहजलणजालपज्जलिओ । सो चिंतिउं पवत्तो विवन्नलायन्नदीणमुहो ||१||
कह अकलियपरिसंखं पुरिसपरंपरसमागयं दव्वं?। कह वा सभुयबलेण य विढत्तयं तं च अइबहुयं ।।२।।
एक्कपयं चिय सव्वं निन्नद्वं मज्झ मंदभग्गस्स । हा! किं करेमि संपइ ? पुव्वं व हवेज्ज कह व धणं ? ।।३।।
श्रीमहावीरचरित्रम्
एमाइविचित्तविकप्पकप्पणुप्पन्नचित्तवामोहो । उम्मत्तयं उवगओ हिंडतो नयररत्थासु ||४||
अथ गृह-स्वजन-धननाशप्रमुखदुःखज्वलनजालप्रज्वलितः । सः चिन्तयितुं प्रवृत्तवान् विवर्णलावण्यदीनमुखः ।।१।।
कुत्र अकलितपरिसङ्ख्यम् पुरुषपरम्परासमागतं द्रव्यम् ? । कुत्र वा स्वभुजबलेन च अर्जितं तच्च अतिबहुकम् ।।२।।
एकपदमेव सर्वं निर्णष्टं मम मन्दभाग्यस्य ।
हा! किं करोमि सम्प्रति ? पूर्वं वा भवेत् कथं वा धनम् ? ।।३।।
एवमादिविचित्रविकल्पकल्पनोत्पन्नचित्तव्यामोहः।
उन्मत्तताम् उपगतः हिण्डमानः नगररथ्यासु ।।४।।
હવે ઘર, સ્વજન અને ધનના નાશ વિગેરેના દુઃખરૂપી અગ્નિની જ્વાળાથી બળેલો અને લાવણ્યનો નાશ થવાથી દીન મુખવાળો તે વિચાર કરવા લાગ્યો કે-(૧)
‘પિતા, પિતામહાદિક પૂર્વે પુરુષોની પરંપરાથી આવેલું અગણિત દ્રવ્ય ક્યાં ગયું? અથવા મારા ભુજબળથી ઉપાર્જન કરેલું ઘણું ધન પણ ક્યાં ગયું? (૨)
મારા મંદ ભાગ્યને લીધે તે સર્વ એકી સાથે જ કેમ નાશ પામ્યું? હા! હવે હું શું કરું? પ્રથમની જેમ મારે શી रीते घननी प्राप्ति थाय ?' (3)
આ પ્રમાણે વિચિત્ર પ્રકારના વિકલ્પની કલ્પના કરવાથી તેના ચિત્તમાં વ્યામોહ ઉત્પન્ન થયો, તેથી નગરના માર્ગોમાં ભ્રમણ કરતો તે ઉન્મત્તપણાને પામ્યો. (૪)