SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १३५३ ता सारिज्जउ गेहं सम्माणिज्जंतु सयणवग्गावि। पुणरवि अत्थोवज्जणकरणे को वारिही तुम्हं? ।।२।। इय भणिए सो रुट्ठो निठुरवयणेहिं भणिउमाढत्तो। रे तुम्ह कोऽहिगारो एवंविह भाणियव्वंमि? ।।३।। न तुमाहिंतोवि अहं जुत्ताजुत्तं मुणेमि किं पावा!। लद्धावयासया अहव किं न भिच्चा पयंपंति? ||४|| एवं खरफरुसगिराहिं तज्जिया तेण तह अदोसावि । __ लज्जामिलंतनयणा जह ते मोणं समल्लीणा ।।५।। तेणावि सायरे पवाहियाइं जाणवत्ताइं, सिग्घवेगेण गंतुं पयत्ताणि, कमेण पत्ताइं कलहदीवं, ततः सार्यताम् गृहम्, सम्मान्यतां स्वजनवर्गाः अपि। पुनरपि अर्थोपार्जनकारणे कः वारयिष्यति त्वाम् ।।२।। इति भणिते सः रुष्टः निष्ठुरवचनैः भणितुमारब्धवान् । रे यूष्माकं कः अधिकारः एवंविधे भणितव्ये ।।३।। न युष्मादृशैः अपि अहं युक्तायुक्तं जानामि किं पापाः!। लब्धाऽवकाशकाः अथवा किं न भृत्याः प्रजल्पन्ति? ।।४।। एवं खर-पुरुषगिर्भिः तर्जिताः तेन तथा अदोषाः अपि । लज्जामिलन्नयनाः यथा ते मौनं समाऽऽलीनाः ।।५।। तेनाऽपि सागरे प्रवाहितानि यानपात्राणि शीघ्रवेगेन गन्तुं प्रवृत्तानि, क्रमेण प्राप्तानि कलहद्वीपम्, તેથી હમણાં ઘરની સંભાળ લ્યો, સ્વજન વર્ગનું સન્માન કરો. વળી ફરીથી ધન ઉપાર્જન કરવામાં તમને કોણ निवार छ?' (२) તે સાંભળીને રોષ પામેલો તે કઠોર વચનથી બોલવા લાગ્યો કે “અરે! આવા પ્રકારનું વચન બોલવામાં તમારો शो अघि२ छ? (3) હે પાપીઓ! શું હું તમારા કરતાં વધારે યુક્તાયુક્તને નથી જાણતો? અથવા તો ચાકરો અવકાશ પામીને શું शुं नथी बोलता?' (४) આ પ્રમાણે દોષ રહિત છતાં પણ તેઓને તેણે તે પ્રકારે કઠણ તીણ શબ્દો વડે તર્જના કરી કે જેથી તેઓ લજ્જાવડે નેત્ર મીંચીને મૌન જ થઈ ગયા. (૫) પછી તેણે પણ સમુદ્રમાં પોતાના વહાણ ચલાવ્યાં. તે શીધ્ર વેગવડે ચાલવા લાગ્યા. અનુક્રમે કલહદ્વીપ
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy