________________
१३५२
श्रीमहावीरचरित्रम् पयट्टो देसंतरं । निसिद्धो य बाढं जणणिजणगेहि, तहावि न ठिओ। एवं च सो अणुदिणं वच्चंतो गओ तामलित्तिं नयरिं, विणिवट्टियं भंडं, समासाइओ दसगुणो लाभो, वियंभिओ य अच्चंतलोभसागरो, जाया बहुययरा तदज्जणवंछा। अन्नदिवसे य दुवारगएण तेण दिट्ठाई दूरदेसागयाइं विविहसारवत्थुभरियाई जाणवत्ताई। ताणि य पेच्छिऊण पुच्छिओ तव्वाणियगो अणेणं-'भो महायस! कत्तो आगयाइं एयाइंति? | तेण जंपियं-'कलहदीवाओ।' वासवदत्तेण कहियं-'भद्द! इहच्चभंडेण तत्थ गएण केत्तिओ संपज्जइ लाभो?।' तेण भणियं-'वीसगुणो।' वासवदत्तेण जंपियं-'किं सच्चमेयं?।' तेण कहियं-'अज्ज! किमसच्चभासणे फलं?।' एवं च निसामिऊण वासवदत्तेण भाडियाइं जाणवत्ताइं भरियाई विविहकंसदोसभंडस्स, पट्ठिओ कलहदीवाभिमुहं,
अह परियणेण भणियं-चिरं विमुक्काण जणणिजणगाणं।
होही दढमणुतावो सामिय! तुम्हं विओगंमि ||१|| बाढं जननीजनकाभ्याम्, तथाऽपि न स्थितः। एवं च सः अनुदिनं व्रजन् गतः तामलिप्तिं नगरीम्, विनिवर्तितं भाण्डम्, समासादितः दशगुणः लाभः, विजृम्भितश्च अत्यन्तलोभसागरः, जाता बहुतरा तदर्जनवाञ्छा। अन्यदिवसे च द्वारगतेन तेन दृष्टानि दूरदेशाऽऽगतानि विविधसारवस्तुभृतानि यानपात्राणि । तानि च प्रेक्ष्य पृष्टः तद्वणिग् अनेन 'भोः महायशः! कुतः आगतानि एतानि?' इति । तेन जल्पितं 'कलहद्वीपतः । वासवदत्तेन कथितं 'भद्र! ऐहिकमाण्डेन तत्र गतेन कियन्तः सम्पद्यते लाभ?।' तेन भणितं 'विंशतिगुणः। वासवदत्तेन जल्पितं 'किं सत्यमेतत्?' तेन कथितं 'आर्य! किम् असत्यभाषणे फलम्?।' एवं च निःशम्य वासवदत्तेन भाटकीकृतानि यानपात्राणि भूतानि विविधकांस्य-दूष्यभाण्डैः, प्रस्थितः कलहद्वीपाऽभिमुखम्
अथ परिजनेन भणितं 'चिरं विमुक्तयोः जननी-जनकयोः ।
भविष्यति दृढम् अनुतापः स्वामिन्! तव वियोगे ।।१।। પ્રમાણ કરતો તામલિપ્તિ નગરીમાં ગયો. ત્યાં વસ્તુનો વિનમય (અદલાબદલો) કર્યો. તેમાં તેને દશગુણો લાભ થયો તેથી તેનો લોભસાગર અત્યંત ઉછળ્યો; અને ઘણું દ્રવ્ય ઉપાર્જન કરવાની ઈચ્છા થઈ. એક દિવસે નગરના દરવાજે ગયેલા તેણે દૂર દેશથી આવેલા અને વિવિધ પ્રકારની સાર વસ્તુથી ભરેલા વહાણો જોયા. તે જોઈને તેણે તેના વાણિયાને પૂછ્યું કે-“હે મહાયશવાળા! આ વહાણો ક્યાંથી આવ્યા?” તેણે કહ્યું કે-કલહદ્વીપથી.' વાસવદત્તે પૂછ્યું છે કે “હે ભદ્ર!અહીંના ભાંડ ત્યાં લઈ જઈએ તો કેટલો લાભ થાય?” તેણે કહ્યું-“વીશગુણો.' વાસવદતે કહ્યું-“શું આ સત્ય છે?' તેણે કહ્યું કે-“હે આથી અસત્ય બોલવામાં શું ફળ છે?” આ પ્રમાણે સાંભળીને વાસવદત્તે વિવિધ પ્રકારના કાંસાના પાત્રો અને વસ્ત્રો વિગેરે ભાંડવડે ભાડુતી વહાણો ભર્યા. પછી તે કલહદ્વીપ તરફ ચાલ્યો.
તે વખતે તેના પરિવારે તેને કહ્યું કે “હે સ્વામી! તમારા વિયોગને લીધે ઘણા કાળથી મૂકેલા તમારા માતાपिताने वियो। यतो श; (१) १. या यु.