________________
अष्टमः प्रस्तावः
१३५१ 'वच्छ! सुमिणोवमं जीवियं, असारा विसया, सकज्जाणुवत्तणमेत्ता सयणसंजोगा, खणविपरिणामधम्मा रिद्धिसमुदया। अओ किंनिमित्तं न कुणसि धण-धन्न-खित्त-वत्थु-हिरन्नसुवन्न-दुपय-चउप्पयाइसु इच्छापरिमाणं, न वा परलोयसुहावहं समज्जिणेसि धम्म, तहा वच्छ! पिउ-पियामहपुरिसपरंपरागयं न माइ दव्वं । अओ निरत्यओ तदज्जणगाढपरिस्समो । अह अपुव्वं लच्छिं उववज्जिउमिच्छसि तहावि जहासत्तीए इच्छापरिणाममेव कल्लाणकारगमिच्चाइ बहुप्पयारवयणेहिं पन्नविज्जमाणोऽवि न पडिवज्जइ कम्मभारियत्तणेण एसो मणागंपि तव्वयणं । सच्छंदचारित्ति उवेहिओ अम्मापिऊहिं । अन्नया य देसंतरागयवणिया पुच्छिया वासवदत्तेण-अहो किं तुम्ह देसे भंडमग्घइ?।' तेहिं कहियं-'अमुगंति। तओ तव्वयणनिसामणचउग्गुणीभूयलोभाभिभूओ तद्देसोचियभंडनिवहभरियं सगडिसागडं गहिऊण स्वकार्याऽनुवर्तनमात्राः स्वजनसंयोगाः, क्षणविपरिणामधर्मः ऋद्धिसमुदायः। अतः किंनिमित्तं न करोषि धन-धान्य-क्षेत्र-वास्तु-हिरण्य-सुवर्ण-द्विपद-चतुष्पदादिषु इच्छापरिमाणम्, न वा परलोकसुखाऽऽवहं समाऽर्जयसि धर्मम्?, तथा वत्स! पितृ-पितामह-पुरुषपरम्पराऽगतं न माति द्रव्यम् । अतः निरर्थकः तदर्जनगाढपरिश्रमः। अथ अपूर्वां लक्ष्मी उपपादयितुम् इच्छसि तथाऽपि यथाशक्त्या इच्छापरिमाणमेव कल्याणकारकम् इत्यादिः बहुप्रकारवचनैः प्रज्ञाप्यमानः अपि न प्रतिपद्यते कर्मभारिकत्वेन एषः मनागपि तद्वचनम्। स्वच्छन्दचारी इति उपेक्षितः अम्बा-पितृभ्याम् । अन्यदा च देशान्तराऽऽगताः वणिजः पृष्टाः वासवदत्तेन 'अहो! किं तव देशे भाण्डम् अर्घति?।' तैः कथितं 'अमुकम्' इति। ततः तद्वचननिश्रवणचतुर्गणीभूतलोभाऽभिभूतः तद्देशोचितभाण्डनिवहभृतं शकटीशकटं गृहीत्वा प्रवृत्तः देशान्तरम्। निषिद्धश्च
(સ્વાર્થ)ને જ અનુસરનારા હોય છે, અને સમૃદ્ધિના સમુદાય ક્ષણમાત્રમાં વિપરીત પરિણામવાળા થાય છે, તો શા भाटे तुं धन, धान्य, अंतर, ५२, Bि२५य, सुप, द्वि५६ भने यतुष्प विजेरेमा ४५७नु परिभा नथी ४२तो? અથવા પરલોકમાં સુખ આપનારા ધર્મને નથી ઉપાર્જન કરતો? તથા વળી હે પુત્ર! પિતા-પિતામહાદિક પુરુષોની પરંપરાથી ચાલ્યું આવતું દ્રવ્ય આપણા ઘરમાં માતું નથી, તેથી તે ધનને ઉપાર્જન કરવાનો ગાઢ પરિશ્રમ કરવો નિરર્થક છે. જો કદાચ અપૂર્વ (નવી) લક્ષ્મીને ઉપાર્જન કરવાને તું ઇચ્છતો હોય તો પણ શક્તિને અનુસાર ઇચ્છાપરિમાણ કરવું એ જ કલ્યાણકારક છે.' આ વિગેરે ઘણા પ્રકારના વચનોવડે સમજાવ્યા છતાં પણ કર્મના ભારેપણાને લીધે તેણે જરા પણ તેમનું વચન અંગીકાર કર્યું નહીં ત્યારે “આ સ્વચ્છંદાચારી છે' એમ જાણીને માતાપિતાએ તેની ઉપેક્ષા કરી. હવે એકદા તે વાસવદત્તે દેશાંતરથી આવેલા વાણીઆઓને પૂછ્યું કે “અરે! તમારા દેશમાં ક્યા ક્યા ભાંડ (= વસ્તુ) મોંઘા છે?' તેઓએ કહ્યું કે-“અમુક મોંઘા છે. ત્યારે તેમનું વચન સાંભળવાથી ચારગુણા થયેલા લોભથી પરાભવ પામેલો તે તે દેશને યોગ્ય વસ્તુના સમૂહવડે ભરેલા ગાડા-ગાડી ગ્રહણ કરીને દેશાંતરમાં જવા લાગ્યો તે વખતે માતા-પિતાએ તેને અત્યંત નિષેધ કર્યો. તો પણ તે રહ્યો નહિ. પછી તે નિરંતર