________________
१३५०
श्रीमहावीरचरित्रम लाभेऽविहु पइदिणवड्डमाणधणवद्धणाभिलासो य। अच्चंतमहादुक्खं वासवदत्तोव्व पावेइ ।।८|| तीहिं विसेसयं ।
अह गोयमेण भणियं वासवदत्तो जिणिंद! को एस?।
जयगुरुणा संलत्तं सीसय! सम्मं निसामेसु ।।९।। कणयखलंमि महानयरे सुवलयचंदो नाम सेठ्ठी। तस्स धणा नाम गिहिणी। तेसिं अच्चंतवल्लभो, सव्वकलाकलावनिउणो वासवदत्तो नाम पुत्तो। सो य महारंभो महापरिग्गहो गरुयलाभसंभवेऽवि महालोभसंगओ, अहोनिसं दव्वोवज्जणोवाए पयर्सेतो कालं वोलेइ । तस्स य अम्मापिउणो अच्चंतसावगधम्मकरणसीलाणि जिणवयणायन्नणेण मुणियअविरइकडुविवागाणि तं नियपुत्तं अणवरयाणेगपावट्ठाणपसत्तं पलोइऊणं भणंति
लाभेऽपि खलु प्रतिदिनवर्धमानधनवर्धनाऽभिलाषः च । अत्यन्तमहादुःखं वासवदत्तः इव प्राप्नोति ।।८।। त्रिभिः विशेषकम् ।
अथ गौतमेन भणितं वासवदत्तः जिनेन्द्र! कः एषः?|
जगद्गुरुणा संलपितं शिष्य! सम्यग् निश्रुणु ।।९।। __कनकखले महानगरे सुवलयचन्द्रः नामकः श्रेष्ठी। तस्य धन्या नामिका गृहिणी। तयोः अत्यन्तवल्लभः, सर्वकलाकलापनिपुणः वासवदत्तः नामकः पुत्रः। सश्च महारम्भः महापरिग्रहः गुरुलाभसम्भवेऽपि महालोभसङ्गतः अहोनिशां द्रव्योपार्जनोपाये प्रवर्तमानः कालं व्यतिक्रामति। तस्य च अम्बा-पितरौ अत्यन्तश्रावकधर्मकरणशीलौ जिनवचनाऽऽकर्णनेन ज्ञाताऽविरतिकटुविपाकानि तं निजपुत्रं अनवरताऽनेकपापस्थानप्रसक्तं प्रलोक्य भणतः 'वत्स! स्वप्नोपमं जीवितम्, असाराः विषयाः, વ્યવસાય કરે, લાભ થયા છતાં પણ હમેશાં વૃદ્ધિ પામતા ધનનો અભિલાષ કરે, ઇત્યાદિ કરવાથી વાસવદત્તની જેમ अत्यंत भोट :पने पामे छ.' (७/७/८)
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-“હે જિસેંદ્ર! આ વાસવદત્ત કોણ?” ત્યારે જગદ્ગુરુએ કહ્યું કે-“હે શિષ્ય! सभ्य 5431रे समो . (c)
કનકખલ નામના મોટા નગરમાં સુવલયચંદ્ર નામે શ્રેષ્ઠી હતો. તેને ધના નામની સ્ત્રી હતી. તેમને અત્યંત વલ્લભ અને સર્વ કળાના સમૂહમાં નિપુણ વાસવદત્ત નામે પુત્ર હતો. તે મહાઆરંભવાળો, મહાપરિગ્રહવાળો, મહાલાભ મળ્યા છતાં પણ મોટા લોભને વશ થયેલો અને હંમેશાં દ્રવ્ય ઉપાર્જનના ઉપાયમાં જ પ્રવૃત્તિ કરતો કાળને નિર્ગમન કરતો હતો. તેના માતા-પિતા અત્યંત શ્રાવકધર્મને પાળનારા હતા, અને જિનવચન સાંભળવાથી અવિરતિના કટુ (કડવા) વિપાકને જાણનારા હતા; તેથી તેઓએ નિરંતર અનેક પાપસ્થાનમાં પ્રવર્તેલા તે પોતાના પુત્રને જોઈને કહ્યું કે 'હે વત્સ! આ જીવિત સ્વપ્ન જેવું છે, વિષયો અસાર છે, સ્વજનના સંયોગ માત્ર પોતાના કાર્ય