________________
१३४९
अष्टमः प्रस्तावः
इय नवभेयपरिग्गहपरिमाणं भावसारमादाय । पंचइयारविवज्जणपरायणो सावगो मइमं ।।४।।
खेत्ताइहिरन्नाईधणाइदुपयाइकुप्पमाणकमे।
जोयणपयाणबंधणकारणभावेहिं नो कुणइ ।।५।। जुम्मम् । जो पुण अइलोभवसा भणिज्जमाणोवि गुरुजणेण बहुं। थेवंपि नो परिग्गहपरिमाणवयं पवज्जेइ ।।६।।
सो दविणाइनिमित्तं वच्चंतो दूरंदेसनयरेसु। पविसंतोऽवि समुद्दे कुणमाणो विविहववसायं ।।७।।
इति नवभेदपरिग्रहपरिमाणं भावसारमादाय। पञ्चाऽतिचारविवर्जनपरायणः श्रावकः मतिमान् ।।४।।
क्षेत्रादि-हिरण्यादि-धनादि-द्विपदादि-कुप्यमानक्रमे ।
योजन-प्रदान-बन्धन-कारण-भावैः नो करोति ।।५।। युग्मम् । यः पुनः अतिलोभवशाद् भण्यमानः अपि गुरुजनेन बहुः। स्तोकमपि नो परिग्रहपरिमाणवतं प्रपद्यते ।।६।।
सः द्रव्यादिनिमित्तं व्रजन दूरदेशनगरेषु | प्रविशन् अपि समुद्रे कुर्वाणः विविधव्यवसायम् ।।७।।
આ પ્રમાણે નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ ભાવથી ગ્રહણ કરીને બુદ્ધિમાન શ્રાવકે તેના પાંચ અતિચાર पठ वाम तत्५२ थj. (४)
તે આ રીતે :- પરિમાણથી વધી જતા ક્ષેત્ર-વાસ્તુનું યોજન એટલે એનું એક કરવું તે ૧, હિરણ્યાદિક (સુવર્ણ૫)નું પ્રદાન એટલે સ્ત્રી-પુત્રાદિકને આપવું તે ૨, ધનાદિ (ધન-ધાન્ય)નું બંધન એટલે મૂંઢા બાંધી કોઈને ત્યાં અમુક મુદ્દત રાખવા તે ૩, દ્વિપદાદિ (દાસ-ગાય વિગેરે)નું કારણ એટલે ગર્ભાદિક સંખ્યા ન ગણવી તે ૪ અને કુષ્યના પ્રમાણમાં અધિક થવાના ભયથી ભાવ એટલે નાના વાસણને બદલે મોટા વાસણ કરીને રાખવા તે ૫-આ पांय अतियार ॥ नहीं. (५)
વળી જે માણસ અતિલોભના વશથી ગુરુજનોએ ઘણી રીતે કહ્યા છતાં પણ થોડા પણ પરિગ્રહના પ્રમાણરૂપ વ્રતને ગ્રહણ ન કરે, તે ધનાદિકને કારણે દૂર દેશ અને નગરમાં જાય, સમુદ્રમાં પ્રવેશ કરે, વિવિધ પ્રકારનો