________________
अष्टमः प्रस्तावः
१३४७
उवणीओ खयरनरनायगस्स, हरिसूससंतमुहपंकयस्स । अह आगयंमि सुदिणंमि तेण, परिणाविओ कुमरु वसंतसेण ||१८ ।।
सो तीए सहिउ पंचप्पयार, उवभुंजइ विसय अणन्नसार |
अइनिच्चलु पालइ जिणह धम्मु, दूरेण विवज्जइ पावकम्मु ।।१९।। कालक्कमेण विसहय विरत्तु, पव्वज्ज लेइ सुपसंतचित्तु । तवचरणेहिं झोसिउ पावकम्मु, पच्चक्खु विरायइ नायधम्मु ।।२०।।
अह ससहरनिम्मलु पाविवि केवलु, पडिबोहिवि चिरु भव्वजणु। सिवभद्दह नंदणु भवभयमद्दणु, वच्चइ निव्वइवरभवणु ।।२१।।
उपनीतः खेचरनरनायकस्य हर्षोत्श्वसन्मुखपङ्कजस्य। अथ आगते सुदिने तेन परिणायितः कुमारः वसन्तसेनाम् ।।१८।।
सः तया सह पञ्चप्रकारं, उपभुनक्ति विषयं अनन्यसारम् ।
अतिनिश्चलः पालयति जिनधर्मम्, दूरेण विवर्जति पापकर्म ।।१९।। कालक्रमेण विषयाद् विरक्तः प्रव्रज्यां लाति सुप्रशान्तचित्तः। तपश्चरणैः दूरीकृत्य पापकर्म, प्रत्यक्षः विराजते ज्ञातधर्मः ।।२०।।
अथ शशधरनिर्मलं प्राप्य केवलम्, प्रतिबोध्य चिरं भव्यजनान् । शिवभद्रस्य नन्दनः भवभयमर्दनः, व्रजति निवृतिवरभवनम् ।।२१।।
તેને જોઈ તેનું મુખકમળ હર્ષથી વિકાસ પામ્યું. પછી શુભ દિવસ આવ્યો ત્યારે તેણે તે કુમારને પોતાની પુત્રી वसंतसेना ५२५॥वी. (१८)
તેણીની સાથે તે કુમાર પાંચ પ્રકારના અનુપમ કામભોગ ભોગવવા લાગ્યો. અત્યંત નિશ્ચળ જિનધર્મને પાળતો હતો અને પાપકર્મને દૂરથી વર્જતો હતો. (૧૯).
કાળક્રમે વિષયો પરથી વૈરાગ્ય પામી તેણે પ્રવજ્યા ગ્રહણ કરી. પ્રશાંત ચિત્તવાળા તેણે તપશ્ચરણવડે પાપકર્મનો નાશ કર્યો. જાણે પ્રત્યક્ષ જ્ઞાતધર્મ હોય તેમ તે શોભવા લાગ્યો. (૨૦)
પછી ચંદ્ર જેવા ઉજ્વળ કેવળજ્ઞાનને પામી, ચિરકાળ ભવ્યપ્રાણીઓને બોધ કરી, કલ્યાણના નંદનવન સમાન અને સંસારના ભયને મર્દન કરનાર તે મોક્ષરૂપી શ્રેષ્ઠ નગરમાં ગયો. (૨૧)