SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ १३४६ श्रीमहावीरचरित्रम् एगोऽविहु भयवसकंपिराण, सो णेगरूव हूओ वेरियाण। लक्खिज्जइ बाणमुयं तु केम्व, जलधार मुयंतउ मेहु जेंव ।।१४।। उब्बद्धजूडभडभिउडिभीस, तिक्खंडिय सत्तहुं सरहिं सीस। तमु दारुणरणकम्मेण तुट्ठ, ओइन्न नहंगणि तियसवंठ ।।१५।। अवरोप्परुपेल्लिरि सुहडसत्थि, नासणह पयट्टइ अइव हत्थ । विवरंमुहि सावत्थीए नाहि, पवहंतइ नररुहिरप्पवाहि ।।१६।। समरंगणि जोअइ जा कुमारु, संचिट्ठइ रिउ अकयप्पहारु । ता पुव्व भणियविज्जाहरेहिं, अवहरिवि हरिसभरनिब्भरेहिं ।।१७।। एकोऽपि खलु भयवशकम्पमानानाम्, सः अनेकरूपः भूतः वैरिणाम् । लक्ष्यते बाणमोचकः तु किं इव, जलधारां मुञ्चन् मेघः इव ।।१४।। उद्बद्धजूटभटभृकुटिभीषणम्, त्रिखण्डितं सत्त्वानां शरैः शीर्षम् । तद्-दारुणरणक्रमेण तुष्टः, अवतीर्णः नभाङ्गणे त्रिदशखण्डः ।।१५।। अपरापरोत्पीडितः सुभटसार्थः, नाशनाय प्रवर्तते अतीवं शीघ्रम् । विपराङ्मुखे श्रावस्त्याः नाथे, प्रवहति नररुधिरप्रवाहम् ।।१६।। समराङ्गणं पश्यति यावत् कुमारः, संतिष्ठति रिप्वकृतप्रहारः। ततः पूर्वं भणितविद्याधरैः, अपहृतः हर्षभरनिर्भरैः ।।१७।। - તે એકલો હતો તો પણ ભયના વશથી કંપતા શત્રુઓને તે અનેક રૂપે દેખાતો હતો. જેમ મેધ જળધારાને મૂકે તેમ તે બાણના સમૂહને મૂકતો હતો. (૧૪) ઊંચે બાંધેલા કેશવાળાં અને ભ્રકુટિ ચડાવવાથી ભયંકર દેખાતા શત્રુઓના મસ્તકને તે બાણવડે કાપી નાંખવા લાગ્યો. તેના આવા ભયંકર રણસંગ્રામથી તુષ્ટમાન થયેલા દેવો પણ જોવા માટે આકાશમાં આવ્યા. (૧૫) પરસ્પર પીડા પામેલા સુભટોના સમૂહ ત્યાંથી અત્યંત નાશી જવા લાગ્યા. શ્રાવસ્તિ નગરીનો રાજા પણ યુદ્ધથી પરાફમુખ થયો (નાશી ગયો), યુદ્ધભૂમિ મનુષ્યોના રુધિરના પ્રવાહને વહેવા લાગી. (૧૬) જેટલામાં તે કુમાર રણભૂમિને ખાલી જુએ છે અને શત્રુઓ પર પ્રહાર કર્યા વિના રહેતો હતો તેટલામાં પૂર્વે કહેલા વિદ્યાધરો હર્ષના સમૂહથી વ્યાપ્ત થઈ તેનું હરણ કરી વિદ્યાધર રાજાની પાસે લઈ ગયા. (૧૭)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy