________________
१३४४
श्रीमहावीरचरित्रम कुलजुवइ दूसिया जेण मज्झ एवंविहा कयावत्था । तमुवेहंता संपइ दंसिस्सह कह मुहं रन्नो? ||६||
एवं सोच्चा नरवइसुयाय वयणं परूढकोवेहिं ।
आरक्खियसुहडेहिं लयाहरं वेढियं झत्ति ।।७।। कुमरोऽवि तीए हिययं व निट्ठरं पाणिणो धणुं घेत्तुं। तत्तो विणिक्खमित्ता तेसिं ठिओ चक्खुपसरंमि ||८||
ताहे तेहिं समगं पम्मुक्का चक्क-सेल्ल-सरनियरा।
छेयत्तणेण वंचाविया य सयला कुमारेण ।।९।। कुलयुवती दूषिता येन मम एवंविधा कृता अवस्था। तमुपेक्षमाणाः सम्प्रति दर्शयिष्यथ कथं मुखं राजानम् ।।६।।
एवं श्रुत्वा नरपतिसुतायाः वचनं प्ररूढकोपैः।
आरक्षितसुभटैः लतागृहं वेष्टितं झटिति |७|| कुमारः अपि तस्याः हृदयमिव निष्ठुरं पाण्योः धनुषं गृहीत्वा । तस्माद् विनिष्क्रम्य तेषां स्थितः चक्षुप्रसरे ।।८।।
तदा तैः समकं प्रयुक्ता चक्र-शिला-शरनिकराः। छेकत्वेन वञ्चापिताः च सकलाः कुमारेण ।।९।।
તેણે કુળયુવતીને દૂષિત કરી છે, મારી આવી અવસ્થા કરી છે. હમણાં તેની ઉપેક્ષા કરતા તમે રાજાને શી રીતે भुम हेमाडी शो ? (७)
આ પ્રમાણે રાજપુત્રીનું વચન સાંભળીને અત્યંત કોપ પામેલા કોટવાળના સુભટોએ તત્કાળ તે લતાગૃહ વીંટી दी. (७)
કુમાર પણ તેણીના હૃદયની જેવું નિષ્ફર ધનુષ હાથમાં લઈને તે લતાગૃહમાંથી બહાર નીકળી તેમના ચક્ષુની सन्मु५ मी २५ो. (८)
તે વખતે તેઓએ તેની ઉપર એકી સાથે ચક્ર, પત્થરો અને બાણના સમૂહ મૂક્યા. તે સર્વને કુમારે ચતુરાઈથી छतरी दीधा, ()