________________
१३४३
अष्टमः प्रस्तावः
तुम्हारिसीण संभासणेऽवि असणिव्व दारुणा पडइ। इहपरभवपडिकूला अच्चत्थमणत्थपत्थारी ।।२।।
इय एवमाइवयणेहिं तज्जिया सा न जाव नीहरइ।
ताव करे घेत्तूणं कुमरेण दढेण निच्छूढा ।।३।। आ पाव! पावसि तुमं एत्तो पंचत्तमिति य जंपित्ता। कवडेण सयंचिय नहसिहाहिं उल्लिहियकायलया ।।४।।
सा दूरे ठाऊणं हलबोलं काउमेवमारद्धा।
रे रे लयाहरगयं गेण्हह पुरिसाहमं एयं ।।५।। जुम्मं । युष्मादृश्या सम्भाषणेऽपि अशनिः इव दारुणा पतति। इहपरभवप्रतिकूलाः अत्यन्ताऽनर्थसमूहाः ।।२।।
इति एवमादिवचनैः तर्जिता सा न यावद् निहरति ।
तावत् करेण गृहीत्वा कुमारेण द्रढेन निक्षिप्ता ।।३।। आ पाप! प्राप्स्यसि त्वं इतः पञ्चत्वमिति च जल्पित्वा।। कपटेन स्वयमेव नखशिखाभिः उल्लिखितकायलता ।।४।।
सा दूरं स्थित्वा कलकलं कर्तुमेवम् आरब्धा । रे रे लतागृहगतं गृह्णीत पुरुषाऽधमं एनम् ।।५।। युग्मम् ।
તારી જેવીની સાથે ભાષણ કરવામાં પણ વજાગ્નિના જેવો ભયંકર તથા આ ભવ અને પરભવમાં પ્રતિકૂળ અત્યંત (મોટા) અનર્થનો સમૂહ આવી પડે છે. આવા પ્રકારના વચનોવડે તર્જના કર્યા છતાં પણ તે જેટલામાં ત્યાંથી નીકળી નહીં તેટલામાં તેણીનો હાથ ઝાલીને દઢતાવાળા કુમારે તેણીને કાઢી મૂકી. (૩)
ત્યારે “અરે પાપી! તું મરણ પામીશ.' એમ બોલીને કપટથી તેણીએ પોતે જ નખના અગ્રભાગવડે પોતાની शरी२३पी बताने 60 नivil, (४)
અને પછી દૂર રહીને મોટેથી આ પ્રમાણે બૂમ પાડવા લાગી કે- “અરેરે! લતાગૃહમાં રહેલા આ અધમ पुरुषने ५:, 4:31. (५)