SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ १३४२ श्रीमहावीरचरित्रम् भणिया खेमंकराइणो विज्जाहरा-'अरे गच्छह तुब्भे सावत्थिं नयरिं, तहिं च ठिया जया एवंविहपरक्कमं पुरिसं पेच्छह तया तं झत्ति घेत्तूण मम समप्पेह ।' 'जं देवो आणवेइ'त्ति सिरसा पडिच्छिऊण से सासणं गया ते तं पुरिं। सुरिंददत्तकुमारोऽवि एगागी नाणाविहदेसेसु परिभमंतो पत्तो तामेव नयरिं, ठिओ य नयरीसमीववत्तिणो उज्जाणस्स एगंमि लयाहरे, तहिं च जाव पसुत्तो अच्छइ ताव कयवयचेडीपरिवुडा कुसुमसेहररायसुया इओ तओ कीलंती कहवि कम्मविचित्तयाए एगागिणी पविठ्ठा तमेव लयाहरं, दिट्ठो अप्पडिमरूवो पसुत्तो कुमारो, सो य तीए समुप्पन्नतिव्वाणुरागाए पडिबोहिऊण पारद्धो अणुकूलवयणेहिं उवसग्गिउं, नियमविग्घकारिणित्ति कलिऊण निभत्थिया सा कुमारेण, कहं? पाविट्ठि दुठ्ठसीले! निक्कारणधम्मवेरिणि! तुमं मे । अवसर चक्खुपहाओ पज्जत्तं दंसणेण तुहं ।।१।। क्षेमङ्करादयः विद्याधराः 'अरे! गच्छत यूयं श्रावस्ती नगरीम्, तत्र च स्थिताः यदा एवंविधपराक्रमं पुरुषं प्रेक्षध्वं तदा तं झटिति गृहीत्वा मां समर्पयत।' 'यद् देवः आज्ञापयति' इति शिरसा प्रतीच्छ्य तस्य शासनं गताः ते तां पुरीम्। सुरेन्द्रदत्तकुमारः अपि एकाकी नानाविधदेशेषु परिभ्रमन् प्राप्तः तामेव नगरीम्, स्थितश्च नगरीसमीपवर्तिनः उद्यानस्य एकस्मिन् लतागृहे, तत्र च यावत्प्रसुप्तः आस्ते तावत् कतिपयचेटीपरिवृत्ता कुसुमशेखरराजसुता इतस्ततः क्रीडन्ती कथमपि कर्मविचित्रतया एकाकिनी प्रविष्टा तस्मिन्नेव लतागृहम्, दृष्टः अप्रतिमरूपः प्रसुप्तः कुमारः। सः च तया समुत्पन्नतीव्राऽनुरागया प्रतिबोध्य प्रारब्धः अनुकूलवचनैः उपस्रष्टुम्, नियमविघ्नकारिणी इति कलयित्वा निभर्सिता सा कुमारेण, कथम् - पापिष्ठी दुष्टशीले! निष्कारणधर्मवैरिणि! त्वं मम । अपसर चक्षुपथतः पर्याप्तं दर्शनेन तव ।।१।। સાંભળી વિદ્યાધર રાજાએ પોતાના ક્ષેમંકરાદિક વિદ્યાધરોને કહ્યું કે-“અરે! તમે શ્રાવસ્તિ નગરીમાં જાઓ. ત્યાં રહેલા તમે જ્યારે આવા પરાક્રમવાળા પુરુષને દેખો ત્યારે તેને જલદી ગ્રહણ કરીને અહીં મારી પાસે લાવજો.' તે સાંભળી જેવી આપની આજ્ઞા' એમ કહી, તેની આજ્ઞા મસ્તક પર ચડાવી તેઓ તે નગરીમાં ગયા. તેવામાં સુરેંદ્રદત્ત કુમાર પણ એકલો વિવિધ પ્રકારના દેશોમાં ફરતો ફરતો તે જ નગરીમાં આવ્યો, અને નગરીની પાસે રહેલા એક ઉદ્યાનમાં લતામંડપને વિષે રહ્યો. ત્યાં તે જેટલામાં સૂતો રહ્યો હતો તેટલામાં કેટલીક દાસીઓથી પરિવરેલી કુસુમશેખર રાજાની પુત્રી આમતેમ ક્રીડા કરતી કોઈ પણ પ્રકારે કર્મના વિચિત્રપણાને લીધે એકલી તે જ લતામંડપમાં પેઠી. ત્યાં અનુપમ રૂપવાળો તે કુમાર સૂતેલો દીઠો. તેને જોઈ તેણીને તીવ્ર અનુરાગ ઉત્પન્ન થયો, તેથી તેણીએ તેને જગાડીને અનુકૂળ વચનવડે ઉપસર્ગ કરવા માંડ્યો. તે વખતે “આ મારા નિયમને વિઘ્ન કરનારી છે.' એમ જાણીને કુમારે તેણીનો તિરસ્કાર કર્યો. કેવી રીતે? તે કહે છે. હે પાપિષ્ઠ! હે દુષ્ટ શીળવાળી! હે કારણ વિના ધર્મની વેરી! તું મારા ચક્ષુમાર્ગથી દૂર જા. તારા દર્શનવડે सयु. (१)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy