________________
१३४०
श्रीमहावीरचरित्रम् गिहवासेवि दंतिंदियाणं, पयणुकामकोहलोहाणं, सव्वन्नुसाहुपूयापरायणाण, विसिट्ठणयपरिपालणपराण पुरिसाण न धम्मो होइ। ता पुत्त! पत्तथेरत्तो पव्वज्जं गिव्हिज्जासि, संपयं तु कयसदारपरितोसो, परिचत्तकुमित्तसंगो, अणवरयधम्मसत्थसवणतल्लिच्छो, अणवच्छिन्नसप्पुरिसाचरियनयाणुसरणपरिणामो गिहे च्चिय निवससुत्ति। दक्खिन्नसीलयाए पडिवन्नं कुमारेण, नियदारपरिभोगं च मोत्तूण गहियं परित्थीपच्चक्खाणं, अन्ने य जिणवंदण-पूयणगिलाणपडिजागरणोसहदाणपमुहा बहवे अभिग्गहविसेसा । पडिपुन्नमणोरहो य राया कुमारेण सहिओ वंदिऊण सूरिं गओ जहागयं । अवरवासरे य एगेण केलीकीलेण भणिओ कुमारो'भो मित्त! सुंदरं कयं तुमए जं सयं चिय मुक्को परदारपरिभोगो, अन्नहा दुच्चरियनिसामणुप्पन्नकोवेण राइणा एत्तियदिणाणि दूरदेसंतरातिही तुमं कओ हुंतो।' कुमारेण कहियं-'अरे किं
दान्तेन्द्रियाणाम्, प्रतनुकाम-क्रोध-लोभानाम, सर्वसाधुपूजापरायणानाम, विशिष्टन्यायपरिपालनपराणां पुरुषाणां न धर्मः भवति । तस्मात् पुत्र! प्राप्तस्थविरत्वः प्रव्रज्यां ग्रहीष्यसि, साम्प्रतं तु कृतस्वदारापरितोषः, परित्यक्तकुमित्रसङ्गः, अनवरतधर्मशास्त्रश्रवणतल्लिप्सः, अनवच्छिन्नसत्पुरुषाचरितन्यायाऽनुसरणपरिणामः गृहे एव निवस' इति । दाक्षिण्यशीलतया प्रतिपन्नं कुमारेण, निजदारापरिभोगं च मुक्त्वा गृहीतं परस्त्री प्रत्याख्यानम्, अन्ये च जिनवन्दन-पूजन-ग्लानप्रतिजागरणौषधदानप्रमुखाः बहवः अभिग्रहविशेषाः । प्रतिपूर्णमनोरथश्च राजा कुमारेण सहितः वन्दित्वा सूरिं गतः यथाऽऽगतम्। अपरवासरे च एकेन केलीक्रीडेन भणितः कुमारः 'भोः मित्र! सुन्दरं कृतं त्वया यत् स्वयमेव मुक्तः परदारापरिभोगः। अन्यथा दुश्चरितनिश्रवणोत्पन्नकोपेन राज्ञा एतावद्दिनेभ्यः दूरदेशान्तराऽतिथिः त्वं कृतः भवेत् ।' कुमारेण
કાર્ય સમયે કરવાથી જ સુખને કરનારું થાય છે. ગૃહસ્થવાસમાં પણ ઇંદ્રિયોનું દમન કરનાર, અલ્પ થયેલા કામ, ક્રોધ અને લોભવાળા, તીર્થકર અને સાધુઓની પૂજા કરવામાં તત્પર અને વિશેષ પ્રકારના ન્યાયને પાલન કરવામાં તત્પર પુરુષોને ધર્મ નથી થતો એમ નથી; તેથી હે પુત્ર! સ્થવિરપણું પ્રાપ્ત થાય ત્યારે પ્રવજ્યા ગ્રહણ કરજે. હમણાં તો તું સ્વદારાસંતોષ વ્રત ગ્રહણ કર, કુમિત્રના સંગનો ત્યાગ કર, નિરંતર ધર્મશાસ્ત્રશ્રવણ કરવામાં ઈચ્છાવાળો થા, નિરંતર સત્યપુરુષોએ આદરેલા ન્યાયને અનુસરવાના પરિણામવાળો થા અને ઘરને વિષે જ રહે.' આ પ્રમાણે સાંભળી દાક્ષિણ્યપણાએ કરીને કુમારે તે અંગીકાર કર્યું. પોતાની સ્ત્રીના પરિભોગને મૂકીને સર્વ પરસ્ત્રીનું પ્રત્યાખ્યાન કર્યું, તેમજ જિનવંદન, જિનપૂજન, ગ્લાન સાધુની વૈયાવચ્ચ, તેમને ઔષધ આપવું વિગેરે બીજા ઘણા અભિગ્રહો ગ્રહણ કર્યા. પરિપૂર્ણ મનોરથવાળો રાજા કુમાર સહિત સૂરિને વાંદીને પોતાને સ્થાને ગયો. બીજે દિવસે સાથે ક્રીડા કરનાર એક મિત્રે કુમારને કહ્યું કે-“હે મિત્ર! તમે બહુ સારું કર્યું કે તમે પોતે જ પરસ્ત્રીના પરિભોગનો ત્યાગ કર્યો. ન કર્યો હોત તો તમારું દુશ્ચરિત્ર સાંભળીને રાજાને તમારા પર અતિ ક્રોધ ઉત્પન્ન થયો હતો, તેથી આટલા દિવસમાં તો તેણે તમને દૂર દેશમાં કાઢી મૂક્યા હોત.' કુમારે કહ્યું “અરે! તું આ સત્ય બોલે છે કે હાંસી કરે છે?” તેણે કહ્યું “સત્ય કહું છું. કુમારે કહ્યું “જો એમ છે તો એવું થયું હોય તેવું મૂળથી કહે. ત્યારે તેણે