________________
अष्टमः प्रस्तावः
१३३९
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा। कामे पत्थेमाणा, अकामा जंति दुग्गइं ।।२।।
एत्तो च्चिय जुवईणं सवियारपलोयणंपि वज्जेंति ।
मुणिणो महाणुभावा निवसंति य सुन्नरन्नेसु ।।३।। एवं सोच्चा सुरिंददत्तकुमारो जायगाढविसयविरागो भावसारं सूरिणो निवडिऊण चलणेसुं भणिउं पवत्तो-'भयवं! विरत्तमियाणिं विसयपडिबंधाओ मह मणं, ता देह सव्वविरइं, उत्तारेह भवन्नवाओ, मोयावेह पुव्वदुच्चरियसत्तुनिवहाओ'त्ति । सूरिणा जंपियं-'भो महायस! अज्जवि भोगफलकम्मसब्भावओ नत्थि तुह पव्वज्जाजोग्गया, ता गिहत्यधम्मेणावि केत्तियंपि कालमत्तणो तुलणं कुणसु ।' नरिंदेण भणियं-'वच्छ! समए च्चिय किरंतं सव्वं सुहावहं होइ, न य
शल्यं कामाः, विषं कामाः, कामाः आशीविषोपमाः। कामान् प्रार्थयन्तः अकामाः यान्ति दुर्गतिम् ।।२।।
अतः एव युवतीनां सविकारप्रलोकनमपि वर्जयन्ति ।
मुनयः महानुभावाः निवसन्ति च शून्याऽरण्येषु ।।३।। एवं श्रुत्वा सुरेन्द्रदत्तकुमारः जातगाढविषयविरागः भावसारं सूरेः निपत्य चरणयोः भणितुं प्रवृत्तवान् ‘भगवन्! विरक्तमिदानी विषयप्रतिबन्धतः मम मनः, ततः देहि सर्वविरतिम्, उत्तारय भवार्णवतः, मोचय पूर्वदुश्चरित-शत्रुनिवहतः' इति । सूरिणा जल्पितं 'भोः महायशः! अद्याऽपि भोगफलकर्मसद्भावतः नास्ति तव प्रव्रज्यायोग्यता, ततः गृहस्थधर्मेणाऽपि कियन्तमपि कालम् आत्मनः तुलनां कुरु ।' नरेन्द्रेण भणितं 'वत्स! समये एव क्रियमाणं सर्वं सुखावहं भवति, न च गृहवासेऽपि
કામ શલ્યરૂપ છે, કામ વિષરૂપ છે, કામ આશીવિષ (સર્પ) જેવા છે, કામની પ્રાર્થના કરનાર પ્રાણીઓ કામને પૂર્ણ કર્યા વિના જ દુર્ગતિમાં જાય છે, (૨)
આ કારણથી જ મહાપ્રભાવવાળા મુનિઓ વિકારવાળી દૃષ્ટિથી સ્ત્રીઓની સન્મુખ જોતા પણ નથી અને શૂન્ય २५यमा वसे छ. (3)
આ પ્રમાણે સૂરિની દેશના સાંભળીને તે સુરેંદ્રદત્ત કુમારને વિષય ઉપર અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી ભાવપૂર્વક સૂરિના પાદમાં પડીને તે કહેવા લાગ્યો કે હે ભગવન! હવે મારું મન વિષયના પ્રતિબંધથી વિરક્ત થયું છે, તેથી મને સર્વવિરતિ વ્રત આપો, ભવસાગરમાંથી મને ઉગારો, અને પૂર્વના દુચરિત્રરૂપી શત્રુના સમૂહથી મને મૂકાવો.' ત્યારે સૂરિએ કહ્યું કે-“હે મહાયશસ્વી! હજુ ભોગના ફળવાળું કર્મ બાકી હોવાથી તારી પ્રવ્રજ્યાની યોગ્યતા નથી, તેથી ગૃહસ્થ ધર્મે કરીને પણ કેટલોક કાળ આત્માની તુલના કર.' રાજાએ કહ્યું કે-“હે વત્સ! સર્વ (કોઈ પણ)