________________
१३३६
श्रीमहावीरचरित्रम सयलगेहदुवाराइं तं मंजूसमुग्घाडित्ता एवं जंपिउं पवत्तो
हे हरिणच्छि! किसोअरि! पीणत्थणि! कमलवयणि! वरतरुणि!। पम्मुक्कभयासंकं संपय मं भयसु दइयं व ।।१।।
वच्चउ विगासमहुणा लोयणकमलं मणोरहेहिं समं ।
सुयणु! तुह संगमेणं मयणोऽवि मणागमुवसंमउ ।।२।। एत्थंतरंमि गाढावरोहसंजायतिव्ववरकोवा। तण्हाछुहाकिलंता अच्चंतं चावलोवेया ||३|| ..
वणदुट्ठमक्कडी तडतडत्ति पुच्छच्छडाहिं ताडंती।
तत्तो विडंबियमुही नीहरिया घुरुहुरंती सा ।।४।। जुम्मं । सकलगृहद्वाराणि तां मञ्जूषां उद्घाट्य एवं जल्पितुं प्रवृत्तवान्
'हे हरिणाक्षि!, कृशोदरि!, पीनस्तनि!, कमलवदनि!, वरतरुणि!। प्रमुक्तभयाऽऽशङ्क साम्प्रतं मां भज दयितमिव ।।१।।
व्रजतु विकासमधुना लोचनकमलं मनोरथैः समम् ।
सुतनो! तव सङ्गमेन मदनोऽपि मनाग् उपशाम्यतु ।।२।। अत्रान्तरे गाढाऽवरोधसञ्जाततीव्रवरकोपा। तृष्णा-क्षुधाक्लान्ता अत्यन्तं चापलोपेता ।।३।।
वनदुष्टमर्कटी तड्तडिति पृच्छछटाभिः ताडन्ती। तस्माद् विडम्बितमुखी निहृता घुरहुरन्ती सा ।।४।। युग्मम् ।।
बोल्यो :
હે હરણના જેવા નેત્રવાળી! હે કૃશ ઉદરવાળી! હે પુષ્ટ સ્તનવાળી! હે કમળની જેવા મુખવાળી! હે શ્રેષ્ઠ યુવતી! ભયની શંકાનો ત્યાગ કરી હાલ તું મને પતિની જેમ ભજ. (૧)
હે શ્રેષ્ઠ શરીરવાળી! તારા સંગમવડે હમણાં મનોરથ સહિત મારું નેત્રકમળ વિકાસ પામો, અને કામદેવ પણ siss id यामी.' (२)
આ અવસરે ગાઢ બંધનથી ઉત્પન્ન થયેલ તીવ્ર કાંપવાળી, ક્ષુધા-તૃષાથી ગ્લાનિ પામેલી અને અત્યંત ચપળતાવાળી તે વનની દુષ્ટ વાંદરી પુંછડાની છટાવડે તડતડ તાડન કરતી (શબ્દ કરતી), વિડંબિત મુખવાળી અને ઘુરઘુર શબ્દ ४२त तमाथी बा२. नी.जी. (3/४)