________________
१०९२
श्रीमहावीरचरित्रम् परूवियधम्मनिच्चलचित्तो सोमिलिज्जो नाम माहणो। तेण सग्गत्थिणा समारद्धो नयरीए बाहिमि जन्नो। समाहूया दूरदिसाहिंतो बहुसिस्ससयपरिवारा, असेसविज्जाठाणपारगा, चउव्वेयसुत्तत्थविसारया, नियनियपन्नावलेवोवहसियसुरगुरुणो इंदभूइपमुहा एक्कारस अज्झावगा। मीलियाई घय-महु-जवपमुहाइं जागोवगरणाइं, पगुणीकयाओ दक्खिणानिमित्तं पवरपट्टणुग्गयचेलकणगाइरासीओ | भत्तीए, कोउगेण उवरोहेण य समागओ बहुजणवओ, समारद्धो हुयवहे अणवरयमंतुच्चारपुव्वयं जन्नोवगरणपक्खेवो । एत्यंतरे गयणयलमइवयंताई सुरवहूसणाहाइं देवविंदाइं अवलोइऊण परितुट्ठो पेच्छगजणो, जंपेइ य-'सुट्ट लट्ठ जटुं जन्निएहिं, जं सयमेव विग्गहवंतो तियसा परितुट्ठा इहइं अवयरंति त्ति । अह चंडालनिलयं व जन्नवाडयं परिहरिऊण समोसरणसंमुहं गंतुं पयट्टेसु तेसु वियंभिओ लोयप्पवाओ, जहा
निश्चलचित्तः सोमिलिज्जः नामकः ब्राह्मणः । तेन स्वर्गाऽर्थिना समारब्धः नगर्याः बहिः यज्ञः । समाहूताः दूरदेशेभ्यः बहुशिष्यशतपरिवाराः, अशेषविद्यास्थानपारगाः, चतुर्वेदसूत्रार्थविशारदाः, निजनिजप्रज्ञाऽवलेपोपहसितसुरगुरवः ईन्द्रभूतिप्रमुखाः एकादश अध्यापकाः। मिलितानि घृत-मधु-यव-प्रमुखाणि यागोपकरणानि, प्रगुणीकृताः दक्षिणानिमित्तं प्रवरपट्टाऽनुगतवस्त्र-कनकादिराशयः। भक्त्या, कौतुकेन उपरोधेन च समागतः बहुजनपदः, समारब्धः हुतवहे अनवरतमन्त्रोच्चारपूर्वकं यज्ञोपकरणप्रक्षेपः । अत्रान्तरे गगनतलम् अतिव्रजन्ति सुरवधुसनाथानि देववृन्दानि अवलोक्य परितुष्टः प्रेक्षकजनः, जल्पति च 'सुष्ठु मनोहरं इष्टं याज्ञिकैः, यत्स्वयमेव विग्रहवन्तः त्रिदशाः परितुष्टाः इह अवतरन्ति' इति । अथ चण्डालनिलयमिव यज्ञपाटकं परिहृत्य समवसरणसम्मुखं गन्तुं प्रवृत्तेषु तेषु विजृम्भितः लोकप्रवादः
તત્પર અને પોતાના શાસ્ત્રમાં કહેલા ધર્મમાં નિશ્ચલ ચિત્તવાળો સોમિલિજ નામનો બ્રાહ્મણ રહેતો હતો. સ્વર્ગની ઇચ્છાવાળા તેણે તે નગરીની બહારના ભાગમાં યજ્ઞ આરંભ્યો હતો, તેથી તેણે દૂર દેશથી ઘણા સેંકડો શિષ્યોના પરિવારવાળા, સમગ્ર (ચૌદ) વિદ્યાના સ્થાનને પાર પામેલા, ચાર વેદના સૂત્રાર્થમાં પંડિત અને પોતપોતાની બુદ્ધિના ગર્વથી બૃહસ્પતિને પણ હસનારા ઇંદ્રભૂતિ વિગેરે અગ્યાર અધ્યાપકોને બોલાવ્યા હતા, ઘી, સાકર અને જવ વિગેરે યજ્ઞની સામગ્રી એકઠી કરી હતી, બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે ઉચા શ્રેષ્ઠ વસ્ત્રો અને સુવર્ણ વિગેરેના સમૂહો તૈયાર કર્યા હતા, ભક્તિથી, કૌતુકથી અને આગ્રહથી ઘણા દેશના લોકો ત્યાં આવેલા હતા. પછી ત્યાં અગ્નિમાં (અગ્નિના કુંડમાં) નિરંતર મંત્રોના ઉચ્ચારપૂર્વક યજ્ઞની સામગ્રીનો હોમ આરંભ્યો. આ અવસરે આકાશતળને ઓળંગતા દેવીઓ સહિત દેવોના સમૂહને જોઇને પ્રેક્ષક જનો તુષ્ટમાન થયા, અને બોલ્યા કે-“આ યાજ્ઞિકોએ સારી રીતે મનોહર હોમ કર્યો છે, તેથી તુષ્ટમાન થયેલા દેવો પોતે જ શરીર ધારણ કરીને અહીં ઉતરે છે. તેટલામાં તો ચંડાળના ઘરની જેમ તે યજ્ઞપાટકનો ત્યાગ કરી તે દેવો સમવસરણ તરફ જવા લાગ્યા ત્યારે લોકનો પ્રવાદ આ પ્રમાણે વિકાસ પામ્યો (લોકો બોલ્યા) કે-ભૂત-ભવિષ્યની વસ્તુને જાણનાર તથા લોકોત્તર ઐશ્વર્ય, રૂપ, સામર્થ્ય