________________
अष्टमः प्रस्ताव
१०९१
जह सत्तुमित्तमणिलेटुसोक्खदुक्खेसु तुल्लचित्ताण । अमराहिंतोऽवि सुहं पाउब्भूएइ बहुययरं ।।७।।
तह जयगुरुणा नर-तिरिय-देवजणसंकुलाए परिसाए |
हरिसभरनिब्भराए धम्मो सिट्ठो जयवरिठ्ठो ||८|| अह पत्थरटंकुक्कीरियव्व दढवज्जलेवघडियव्व | जिणवयणामयपाणेण सा सहा निच्चला जाया ।।९।।
किंच-अनिमेसच्छीहिं मुहं जिणस्स पेच्छंतया विरायंति।
देवत्तलच्छिवरिअव्व तक्खणं तिरियनरनिवहा ।।१०।। इओ य-तीसे नयरीए अच्चंतधणकणसमिद्धो छक्कम्मकरणपरो नियदरिसण
यथा शत्रु-मित्र-मणि-लेष्टु-सौख्य-दुःखेषु तुल्यचित्तानाम्। अमरेभ्यः अपि सुखं प्रादुर्भवति बहुतरम् ।।७।।
तथा जगद्गुरुणा नर-तिर्यग्-देवसकुलायां पर्षदि ।
हर्षभरनिर्भरायां धर्मः शिष्टः जगद्वरिष्ठः ।।८।। अथ प्रस्तरटङ्कोत्कीरिता इव, दृढवज्रलेपघटिता इव। जिनवचनाऽमृतपानेन सा सभा निश्चला जाता ।।९।।
किञ्च अनिमेषाऽक्षिभ्यां मुखं जिनेन्द्रस्य प्रेक्षमाणाः विराजन्ते।
देवत्वलक्ष्मीवृताः इव तत्क्षणं तिर्यग्नरनिवहाः ।।१०।। इतश्च तस्यां नगर्याम् अत्यन्तधन-कणसमृद्धः षट्कर्मकरणपरः निजदर्शनप्ररूपितधर्मતથા વળી જે પ્રકારે શત્રુ-મિત્ર, મણિ-કાંકરો તથા સુખ-દુઃખમાં તુલ્ય ચિત્તવાળા પ્રાણીઓને દેવોથકી પણ ઘણું अघि सुप प्राप्त थाय छ (७)
તે પ્રકારે જગદ્ગુરુ શ્રીજિનેશ્વરે હર્ષના સમૂહથી ભરાયેલી અને નર, તિર્યંચ તથા દેવ સમૂહવડે વ્યાપ્ત એવી समामi xतने मध्ये श्रेष्ठ धर्म suो (८)
તે વખતે જિનેશ્વરના વચનરૂપી અમૃતનું પાન કરવાથી તે આખી સભા પથ્થરમાં ટાંકણાવડે જાણે કોતરી હોય અથવા દઢ વજલેપવડે ઘડી (વ્યાપ્ત કરી) હોય તેમ નિશ્ચલ થઇ ગઈ. (૯)
તથા વળી નિમેષ રહિત નેત્રવડે જિનેશ્વરના મુખને જોતા તિર્યંચ અને મનુષ્યના સમૂહ દેવપણાની લક્ષ્મીને क्या (पाभ्या) होय तेम शोमता ता. (१०)
તે સમયે આ તરફ તે (મધ્યમા) નગરીમાં અત્યંત ધન-ધાન્યની સમૃદ્ધિવાળો, બ્રાહ્મણના પકર્મ કરવામાં