________________
१०९०
श्रीमहावीरचरित्रम जह मिच्छत्तच्छाइयविवेयनयणा मुणंति न कयावि। नीसेसदोसरहियं देवं सुगुरुं च धम्मपरं (यं) ।।३।।
जह गिहकज्जासत्ता अवितत्ता कामभोगसोक्खेहिं ।
मणुअत्तं लटुंपि हु मुद्धा थोवेण हारंति ।।४।। जह तप्पमायपरयाए भूरिसो ताणसरणपरिहीणा। पावंति दहण-भेयणपमुहाई दुहाइं नरएसु ।।५।।
जह पंचमहव्वयकवयगूढदेहा दलंति लीलाए। अब्अिंतरारिवग्गं अजेयममरासुरेहिंपि ।।६।।
यथा मिथ्यात्वाऽऽच्छादितविवेकनयनाः जानन्ति न कदापि । निःशेषदोषरहितं देवं सुगुरुं च धर्मपरम् ।।३।।
यथा गृहकार्याऽऽसक्ताः अवितृप्ताः कामभोगसौख्यैः ।
मनुजत्वं लब्ध्वाऽपि मुग्धाः स्तोकेन हारयन्ति ।।४।। यथा तत्प्रमादपरतया भूरिशः त्राणशरणपरिहीणाः | प्राप्नुवन्ति दहन-भेदनप्रमुखाणि दुःखानि नरकेषु ।।५।।
यथा पञ्चमहाव्रतकवचगूढदेहाः दलयन्ति लीलया। अभ्यन्तराऽरिवर्गम् अजेयम् अमरसुरैरपि ।।६।।
જે પ્રકારે મિથ્યાત્વવડે જેના વિવેકરૂપી નેત્ર આચ્છાદિત થયા છે એવા પ્રાણીઓ કદાપિ સમગ્ર દોષ રહિત साया देव, गुरु भने धर्मपहने neud नथी., (3)
જે પ્રકારે ગૃહના કાર્યમાં આસક્ત થયેલા અને કામભોગના સુખવડે અતૃપ્ત થયેલા મુગ્ધ જીવો મનુષ્યપણું પામીને પણ થોડાવડે જ (અલ્પસુખે કરીને જ) તે મનુષ્યપણું હારી જાય છે, (૪)
જે પ્રકારે પ્રમાદમાં તત્પર રહેવાથી ઘણા જીવો રક્ષણ અને શરણ રહિત થઈને નરકને વિષે દહન, ભેદન विगेरे दु:पाने पामे छ, (५)
જે પ્રકારે પંચ મહાવ્રતરૂપી બખ્તરવડે ગુપ્ત શરીરવાળા પ્રાણીઓ સુર અને અસુરવડે પણ જીતી ન શકાય तव सभ्यंतर शत्रु (sults) ने 8131 मात्रमा ४ ४जी ना छ, (७)