________________
अष्टमः प्रस्तावः
१०८९
पणमिऊण जिणं नियनियठाणेसु निसन्ना। अह सहस्सनयणेण निसिद्धमि कोलाहले निम्मलदसणमऊहजालपक्खालियाए इव निम्मलाए एगाएवि अणेगजणसंसयवुच्छेयसमत्थाए, सुर-नर-सबर-तिरियसाहारणाए, सजलजलहरनिग्घोसगंभीराए, आजोअणमित्तखेत्तपडिप्फलणपच्चलाए, अमयवुट्ठीए इव निव्ववियअसेसभव्वसत्तसंतावाए वाणीए पवत्तो जिणनाहो धम्मदेसणं काउं| कहं?
जह पाणवहाइसमुत्थपावनिवहेण भारिया जीवा । अयगोलगव्व भवसायरंमि मज्जंति वेगेण ।।१।।
जह नाणदंसणचरित्तसेवणाहिं लहुं विसुझंति । पावंति य सोक्खपरंपराउ सग्गापवग्गेसु ।।२।।
जिनं निजनिजस्थानेषु निषण्णाः । अथ सहस्रणयनेन निषिद्धे कोलाहले निर्मलदशनमयूखजालप्रक्षालितया इव निर्मलया एकयाऽपि अनेकजनसंशयव्युच्छेदसमर्थया, सुर-नर-शबर-तिर्यक्साधारणया, सजलजलधरनिर्घोषगम्भीरया, आयोजनमात्रप्रतिस्फलन-प्रत्यलया, अमृतवृष्ट्या इव निर्वापिताऽशेषभव्यसत्त्वसन्तापया गिरा प्रवृत्तः जिननाथः धर्मदेशनां कर्तुम् । कथम्
यथा प्राणवधादिसमुत्थपापनिवहेन भारिताः जीवाः । अयोगोलकः इव भवसागरे मज्जन्ति वेगेन ।।१।।
यथा ज्ञान-दर्शन-चारित्रसेवनैः लघुः विशुध्यन्ति । प्राप्नुवन्ति च सौख्यपरम्पराः स्वर्गाऽपवर्गेषु ।।२।।
પાદપીઠને વ્યાપ્ત કર્યું હતું એવા સુરેંદ્રો અને અસુરેંદ્રો જિનેશ્વરને પ્રણામ કરી પોતપોતાના યોગ્ય સ્થાન પર બેઠા. ત્યારપછી શકેંદ્ર કોલાહલનો નિષેધ કર્યો ત્યારે શ્રીજિનેશ્વર પોતાના નિર્મળ દાંતની કાંતિના સમૂહવડે જાણે ધોયેલી હોય તેમ નિર્મળ, એક જ પ્રકારની છતાં પણ અનેક લોકોના સંશય છેદવામાં સમર્થ, દેવ, મનુષ્ય, ભિલ્લ અને તિર્યંચ એ સર્વને સાધારણ (સમજી શકાય તેવી), જળભરેલા મેઘની ગર્જના જેવી ગંભીર, એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં પ્રસરવાની શક્તિવાળી તથા જાણે અમૃતની વૃષ્ટિ હોય તેમ સર્વ ભવ્ય પ્રાણીઓના સંતાપને શાંત કરનારી વાણીવડે ધર્મદેશના આપવા પ્રવર્યા. કેવી રીતે? તે કહે છે :
ધર્મદેશના જે પ્રકારે પ્રાણવધાદિકથી ઉત્પન્ન થયેલા પાપસમૂહવડે ભારવાળા થયેલા જીવો લોઢાના ગોળાની જેમ તત્કાળ ભવસાગરમાં ડૂબી જાય છે, (૧)
જે પ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સેવવાવડ (પ્રાણીઓ) શીધ્રપણે શુદ્ધ થાય છે અને સ્વર્ગ તથા મોક્ષની सुपपरंपराने पामे छ, (२)