________________
१०८८
श्रीमहावीरचरित्रम् भवणवइ-वाणमंतर-जोइस-वेमाणिएहिं देवेहिं।। पूरिज्जइ नहविवरं विमाणमालासहस्सेहिं ।।३।।
पंचप्पयारमणिरयणघडियसुंदरविमाणपडिहत्थं ।
उव्वहइ गयणविवरं पप्फुल्लियकमलसंडसिरिं ।।४।। हरि-हरिण-सप्प-सिहि-नउल-ससग-मज्जार-मूसगाईया। अन्नोऽन्नमुक्कवेरा ओसरणमहिं समल्लीणा ।।५।।
बहुपुव्वभवपरंपरसमुवज्जियकम्मसत्तुभीयाणं ।
ओसरणं सरणंपिव रेहइ नीसेससत्ताणं ।।६।। एत्थंतरे तिपयाहिणीकाऊण नमंतसिरिमउडमाणिक्ककिरणविच्छुरियपायपीढा सुरासुरिंदा
भवनपति-वानव्यन्तर-ज्योतिष्क-वैमानिकैः देवैः। पूर्यते नभविवरं विमानमालासहस्रैः ।।३।।
पञ्चप्रकारमणिरत्नघटितसुन्दरविमानपूर्णम् ।
उद्वहति गगनविवरं प्रफुल्लितकमलखण्डश्रियम् ।।४।। हरि-हरिण-सर्प-शिखि-नकुल-शशक-मार्जार-मूषकादिकाः । अन्योन्यमुक्तवैराः समवसरणमहीं समाऽऽलीनाः ।।५।।
बहुपूर्वभवपरम्परासमुपार्जितकर्मशत्रुभीतानाम् ।
समवसरणं शरणमिव राजते निःशेषसत्त्वानाम् ।।६।। अत्रान्तरे त्रिप्रदक्षिणीकृत्य नमत्श्रीमुकुटमाणिक्यकिरणविच्छुरितपादपीठाः सुरासुरेन्द्राः प्रणम्य
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ ચારે પ્રકારના દેવોએ હજારો વિમાનોની શ્રેણિઓવડે भा -वि१२ पूरी धुं. (3)
પાંચ વર્ષના મણિરત્નના બનાવેલા સુંદર વિમાનોવડે વ્યાપ્ત થયેલું આકાશવિવર પ્રફુલ્લિત કમળવનની शोभाने धा२५॥ ४२१॥ वायुं. (४)
સિંહ અને હરણ, સર્પ અને મોર, નોળીયો અને સસલો તથા બિલાડી અને ઉંદર વિગેરે પ્રાણીઓ પરસ્પરનું तिर भूडीने समस२५॥नी भूमिमा दीन ५४ने २६i. (५)
ઘણા પૂર્વભવની પરંપરાવડે ઉપાર્જન કરેલા કર્મરૂપી શત્રુથી ભય પામેલા સર્વ પ્રાણીઓનું જાણે શરણરૂપ હોય તેમ તે સમવસરણ શોભતું હતું. (૯)
આ અવસરે ત્રણ પ્રદિક્ષણા કરીને જેઓએ પોતાના નમતા મસ્તકના મુકુટોના રત્નના કિરણોવડે ભગવાનના