________________
१०८७
अष्टमः प्रस्तावः व चउरूवधरो जाओ जयगुरू । तयणंतरं च सयलतरणिमंडलसारपरमाणुनियरविणिम्मियं व सरीरपरिक्खेवमणहरं समुग्गयं भामंडलं। ठिया य भगवओ उभयपासेसु पंचवण्णरयणविणिम्मियदंडुब्भडाओ तुसार-गोखीरधाराओव्व गोराओ चामराओ करकमलेण कलिऊण दाहिणुत्तरभवणवइणो चमरबलिनामाणो असुराहिवा, अह
गायंति केऽवि नच्चंति केऽवि फोडिंति केऽवि तिवइंपि। पकरेंति संथवं केऽवि भयवओ भत्तिए तियसा ।।१।।
मेल्लंति सुरहिमंदारकुसुममयरंदबिंदुसंवलियं । जिणपयपुरओ केऽविहु पंचविहं जलरुहसमूहं ।।२।।
सकलतरणिमण्डलसारपरमाणुविनिर्मितमिव शरीरपरिक्षेपमनोहरं समुद्गतं भामण्डलम्। स्थितौ च भगवतः उभयपार्श्वयोः पञ्चवर्णरत्नविनिर्मितदण्डोद्भटे तुषार-गोक्षीरधारे इव गौरे चामरे करकमलेन कलयित्वा दक्षिणोत्तरभवनपती चमरबलीनामको असुराधिपौ। अथ
गायन्ति केऽपि नृत्यन्ति केऽपि स्फोटयन्ति केऽपि त्रिपदीम् । प्रकुर्वन्ति संस्तवं केऽपि भगवतः भक्त्या त्रिदशाः ।।१।।
मेलयन्ति सुरभिमन्दारकुसुममकरन्दबिन्दुसंवलितम् । जिनपादपुरतः केऽपि खलु पञ्चविधं जलरूहसमूहम् ।।२।।
શોભવા લાગ્યાં. એટલે કે જગદ્ગુરુ એક રૂપવાળા હતા તો પણ જાણે કે સમગ્ર (ચારે ગતિના) પ્રાણીસમૂહનો નિસ્તાર કરવા માટે જ હોય તેમ ચાર રૂપને ધારણ કરનારા થયા. ત્યારપછી જાણે કે સર્વ (અસંખ્ય) સૂર્યમંડળના સારભૂત પરમાણુના સમૂહવડે બનાવ્યું હોય એવું ભામંડળ પ્રભુના શરીરની (મુખની) પાછળ ગોળાકારે ઉદય પામ્યું. ત્યારપછી ભગવાનની બન્ને બાજુએ દક્ષિણ અને ઉત્તરના ભવનપતિના ચમરેંદ્ર અને બલીંદ્ર નામના બે અસુરપતિઓ પાંચ વર્ણના રત્નોના બનાવેલા દંડવડે શોભતા અને બરફ તથા ગાયના દૂધની ધારા જેવા શ્વેત વર્ણવાળા ચામરોને હાથમાં ધારણ કરી ઊભા રહ્યા.
તે વખતે ભગવાન પરની ભક્તિને લીધે કેટલાક દેવો ગાયન કરવા લાગ્યા, કેટલાક નૃત્ય કરવા લાગ્યા, 32415 त्रिपहीने (आलीन) pusal दाया, 32413 स्तुति ४२वा वाया, (१)
તથા કેટલાક દેવો કલ્પવૃક્ષના સુગંધી પુષ્પોના મકરંદ(રસ)ના બિંદુ સહિત પાંચ પ્રકારના કમળનો સમૂહ नेश्वरना य२५पासे भू54दाया. (२)