________________
१३३४
श्रीमहावीरचरित्रम्
जमुणाजले मंजूसा, सा य तरमाणा अणुसोएण गंतुमारद्धा । तेणावि सुहंकरेण आणंदसंदोहमुव्वहंतेण निययासमंमि गंतूण भणिया नियसिस्सा- 'अरे तुम्हे सिग्घवेगेण गंतूण कोसमेत्तंमि नइहेट्ठभागंमि ठायह, तरमाणिं च मंजूसं इंतिं जया पासह तया तं गिण्हिऊण अणुग्घाडियदुवारं मम पणामेज्जह' त्ति सोच्चा गया ते, ठिया य जहुत्तठाणंमि । साय मंजूसा कल्लोलपणोल्लिज्जमाणी जाव गया अद्धकोसमेगं ताव नइजले मज्जणलीलं कुणमाणेण एगेण रायपुत्तेण दूराओ च्चिय पलोइया, भणिया य नियपुरिसा - 'अरे धावह सिग्घवेगेण, गिण्हह एयं वारिपूरेण हीरमाणं पयत्थं ति । पविट्ठा य वेगेण पुरिसा, गहिया अणेहिं मंजूसा, समप्पिया य रायपुत्तस्स, तेणावि उग्घाडिया सकोउहल्लेण, पायालकन्नगव्व सव्वालंकारमणहरसरीरा नीहरिया तत्तो सा जुवई, गहिया य सहरिसेण रायपुत्तेण । चिंतियं चाणेण-'अहो! अणुकूला मह कम्मपरिणई, केवलं एवंविहं रमणिरयणं एवं उज्झमाणेण सा च तरन्ती अनुश्रोतेन गन्तुमारब्धा । तेनाऽपि शुभङ्करेण आनन्दसन्दोहमुद्वहता निजकाऽऽश्रमे गत्वा भणिताः निजशिष्याः 'अरे! यूयं शीघ्रवेगेन गत्वा कोशमात्रे नद्यधोभागे तिष्ठत, तरन्तीं च मञ्जूषां आगच्छन्तीं यदा पश्यत तदा तां गृहीत्वा अनुद्घाटितद्वारां मम अर्पयिष्यत' इति श्रुत्वा गताः ते, स्थिताः च यथोक्तस्थाने । सा च मञ्जूषा कल्लोलप्रणोद्यमाना यावद् गता अर्धकोशमात्रं तावद् नदीजले मज्जनलीलां कुर्वाणेन एकेन राजपुत्रेण दूरादेव प्रलोकिता, भणिता च निजपुरुषाः 'अरे! धावत शीघ्रवेगेन, गृह्णीत एतद् वारिपूरेण ह्रियमाणं पदार्थम्' इति । प्रविष्टा च वेगेन पुरुषाः, गृहीता एभिः मञ्जूषा, समर्पिता च राजपुत्रस्य । तेनाऽपि उद्घाटिता सकौतूहलेन, पातालकन्या इव सर्वाऽलङ्कारमनोहरशरीरा निहृता तस्मात् सा युवती, गृहीता च सहर्षेण राजपुत्रेण । चिन्तितं च अनेन ‘अहो! अनुकूला मम कर्मपरिणतिः, केवलं एवंविधं रमणीरत्नं एवं उज्झ्यमानेन केनाऽपि नूनम्
ગંડસ્થળ ધોવાતા હતા એવા તે શ્રેષ્ઠીએ યમુના નદીના જળમાં તે પેટી વહેતી મૂકી. તે પેટી અનુપ્રવાહે તરતી તરતી જવા લાગી. હવે આનંદના સમૂહને ધારણ કરતા તે શુભંકરે પણ પોતાના આશ્રમમાં જઈને પોતાના શિષ્યોને કહ્યું કે-‘અરે! તમે શીઘ્ર વેગવડે જઈને એક કોશ માત્ર નદીના નીચેના ભાગે જઈને રહો. ત્યાં તરતી પેટીને જ્યારે આવતી જુઓ ત્યારે તેને ગ્રહણ કરીને તેનું દ્વાર ઉઘાડ્યા વિના અહીં મારી પાસે લાવજો.' તે સાંભળીને તેઓ ગયા અને કહેલા સ્થાને જઈને રહ્યા. હવે તે પેટી તરંગોવડે પ્રેરણા કરાતી જેટલામાં અર્ધ કોશ માત્ર ગઈ તેટલામાં ત્યાં દૂરથી સ્નાનક્રીડા કરતા એક રાજપુત્રે જોઈ, અને પોતાના પુરુષોને કહ્યું કે-‘અરે! શીઘ્ર વેગે કરીને દોડો. આ જળના પ્રવાહથી વહેતા પદાર્થ (પેટી)ને ગ્રહણ કરો.' તે સાંભળીને તે પુરુષો તત્કાળ જળમાં પેઠા. તેઓએ પેટી ગ્રહણ કરી, રાજપુત્રને આપી. તેણે પણ કૌતુકથી ઉઘાડી. પાતાળકન્યાની જેવી સર્વ અલંકારોવડે મનોહ૨ શ૨ી૨વાળી તે યુવતી તેમાંથી નીકળી. હર્ષથી રાજપુત્રે તેણીને ગ્રહણ કરી અને વિચાર્યું કે-‘અહો! મારા કર્મની પરિણતિ અનુકૂળ છે. કેવળ આવા પ્રકારના સ્ત્રીરત્નનો આ રીતે ત્યાગ કરવાથી કોઈએ ખરેખર પોતાના