________________
१३३३
अष्टमः प्रस्तावः
एवं सेट्ठिणा कहिए ईसिमउलियनयणेणं जंपियं तेण - 'भो सोमदत्त ! सुनिच्चलं जंतिउम्हि तुह दक्खिणरज्जूए, एत्तोच्चिय महाणुभावा गिहिसंगं मोत्तूण विजणवणविहारमब्भुवगया पुव्वमुणिणो ।' सेट्ठिणा भणियं - ' अच्छउ ताव तेसिं संकहा, संपइ कालोचियं कहसु ।' तओ सुचिरं कइयवेण सिरं धुणिऊण भणियं तेण - 'सेट्ठि! जइ अवस्समेयस्स दोसस्स पडिविहाणं काउमिच्छसि ता निव्विवरविसिट्ठसुसिलिट्ठकट्ठघडणाए मंजूसाए अब्मिंतरंमि एयं नियधूयं पक्खिविऊण सयलभूसणसणाहं सुमुहुत्तंमि दिसिदेवयापूयापुरस्सरं जमुणानईजलंमि पव्वाहिज्जासि, जेण सेसगेहजणस्स जियरक्खा भवइत्ति । तओ 'गुरुवयणं न अन्नहा जायइत्ति कलिऊण भयभीएण अविमंसिऊण तदभिप्पायं कालक्खेवपरिहीणं जहुत्तसमग्गसामग्गिपुरस्सरं नियधूयमब्धंतरे पक्खिवित्ता सुहंकरमुणिणो समक्खं दुस्सहवच्चविओगसोगसंभाररुद्धकंठेण, अणवरयगलंतनयणबाहप्पवाहपक्खालियगंडयलेण पवाहिया सेट्टिणा
एवं श्रेष्ठिना कथिते इषन्मुकुलितनयनेनं जल्पितं तेन 'भोः सोमदत्त ! सुनिश्चलं यन्त्रितः अहं तव दाक्षिण्यरज्ज्वा, एतस्मादेव महानुभावाः गृहीसंग मुक्त्वा विजनवनविहारमभ्युपगताः पूर्वमुनयः ।' श्रेष्ठिना भणितं 'आस्तां तावत्तेषां सङ्कथा, सम्प्रति कालोचितं कथय । ततः सुचिरं कैतवेन शिरः धूनयित्वा भणितं तेन 'श्रेष्ठिन् ! यदि अवश्यमेतस्य दोषस्य प्रतिविधानं कर्तुमिच्छसि तदा निर्विवरविशिष्टसुश्लिष्टकाष्ठघटनायाः मञ्जूषायाः अभ्यन्तरे एतां निजदुहितां प्रक्षिप्य सकलभूषणसनाथां सुमुहूर्त्ते दिग्देवतापूजापुरस्सरं यमुनानदीजले प्रवाहयिष्यसि येन शेषगृहजनस्य जीवरक्षा भविष्यति।' ततः ‘गुरुवचनं नान्यथा जायते इति कलयित्वा भयभीतेन अविमर्श्य तदभिप्रायं कालक्षेपपरिहीणं यथोक्तसमग्रसामग्रीपुरस्सरं निजदुहिताम् अभ्यन्तरे प्रक्षिप्य शुभङ्करमुनेः समक्षं दुःसहाऽपत्यवियोगशोकसम्भाररुद्धकण्ठेन, अनवरतगलन्नयनबाष्पप्रवाहप्रक्षालितगण्डतलेन प्रवाहिता श्रेष्ठिना यमुनाजले मञ्जूषा।
આ પ્રમાણે શ્રેષ્ઠીએ કહ્યું ત્યારે કાંઈક નેત્રને બંધ કરીને તેણે કહ્યું કે-“હે સોમદત્ત! તારી દાક્ષિણ્યતારૂપી દોડાવડે હું દઢ બંધાયો છું. આ કારણથી જ મોટા અનુભાવવાળા પૂર્વના મુનિઓએ ગૃહસ્થોના સંગને મૂકીને નિર્જન વનમાં નિવાસ અંગીકાર કર્યો હતો.' તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું- ‘તેઓની કથા દૂર રહો. હમણાં તો કાળને ઉચિત હોય તે કહો.' ત્યારે ઘણા કાળ સુધી કપટવડે મસ્તક ધુણાવીને તેણે કહ્યું કે-‘હે શ્રેષ્ઠી! જો આ દોષનું અવશ્ય નિવા૨ણ ક૨વાને તું ઈચ્છતો હો, તો છિદ્ર વિનાના, વિશેષ પ્રકારના (મજબૂત) અને અત્યંત મળેલા કાષ્ઠની ઘડેલી પેટીમાં આ તારી પુત્રીને સમગ્ર અલંકારે કરીને સહિત સારા મુહૂર્તો મૂકીને દિશાના દેવતાની પૂજા કરવાપૂર્વક યમુના નદીના જળમાં તરતી મૂકી દેવી. તેમ ક૨વાથી ઘ૨ના બીજા મનુષ્યોના જીવની રક્ષા થશે.' તે સાંભળીને ગુરુનું વચન અન્યથા ન હોય એમ જાણીને ભયભીત થયેલા તેણે તેના અભિપ્રાયનો વિચાર કર્યા વિના અને તરત જ તેના કહ્યા પ્રમાણે સર્વ સામગ્રીપૂર્વક પોતાની પુત્રીને પેટીમાં નાંખીને શુભંકર મુનિની સમક્ષ દુઃસહ પુત્રીના વિયોગના શોકના સમૂહવડે જેનો કંઠ રુંધાયો હતો, અને નિરંતર નેત્રમાંથી ઝરતા અશ્રુના પ્રવાહવડે તેના