________________
१३३२
श्रीमहावीरचरित्रम भयवं! एत्तियमेत्तं जह तुमए जाणियं सुबुद्धीए । तह उत्तरंपि किंची जाणिहिसि अओ तयं कहसु ।।१।।
जं पयडमिमं लोगे जो विज्जो मुणइ रोगिणो रोगं।
सो तदुचियमोसहमवि ता भंते! कुणसु कारुण्णं ।।२।। तुम्हाणणुग्गहेणं जइ देवगुरूण पूयणं कुणिमो। अम्हे अद्दीणमणा ता किमजुत्तं हवेज्ज इह? ||३||
निरुवमधम्माधाराण तुम्ह नोवेक्खणं खमं जेण।
परहियकरणेक्कपरा चयंति नियजीवियव्वंपि ।।४।। तम्हा उज्झसु संखोभमणुचियं कहह जमिह कायव्वं । पव्वमणिणोऽवि जेणं परोवयारं करिंस सया ।।५।।
भगवन्! एतावन्मात्रं यथा त्वया ज्ञातं सुबुद्ध्या। तथा उत्तरमपि किञ्चिद् ज्ञास्यसि अतः तत् कथय ।।१।।
यद् प्रकटमिदं लोके यः वैद्यः जानाति रोगिणः रोगम्।
सः तदुचितमौषधमपि, ततः भदन्त! कुरु कारुण्यम् ।।२।। तवाऽनुग्रहेण यदि देवगुरूणां पूजनं कुर्मः । वयं अदीनमनसः ततः किमयुक्तम् भवेद् इह ।।३।।
निरूपमधर्माऽऽधारस्य तव नोपेक्षणं क्षमम् येन।
परहितकरणैकपराः त्यजन्ति निजजीवितव्यमपि ।।४।। तस्माद् उज्झ संक्षोभम् अनुचितं, कथय यदिह कर्तव्यम् । पूर्वमुनयः अपि येन परोपकारं कृतवन्तः सदा ।।५।। હે ભગવન! તમે શ્રેષ્ઠ બુદ્ધિવડે જેમ આટલું જાણ્યું તેમ તેનો પ્રતિકાર પણ કાંઈક જાણતા હશો તેથી તે કહો; (૧)
કારણ કે લોકમાં આ વાત પ્રસિદ્ધ જ છે કે-જે વૈદ્ય રોગીના રોગને જાણે છે તે તેને ઉચિત ઔષધ પણ જાણે ४ छे. भगवन! ३५। २. (२)
તમારા જ અનુગ્રહવડે અદીન મનવાળા અમે દેવગુરુની પૂજા કરીએ છીએ, તેથી અહીં શું અમારું કાંઈ अयुत थाय? (3)
નિરુપમ ધર્મના આધારભૂત તમારે અમારી ઉપેક્ષા કરવી યોગ્ય નથી, કેમકે પરનું હિત કરવામાં જ એક તત્પર એવા પરોપકારી જનો પોતાના જીવિતનો પણ ત્યાગ કરે છે; (૪)
તેથી તમે અનુચિત ક્ષોભનો ત્યાગ કરો, અને જે અહીં કરવા લાયક હોય તે કહો; કેમકે પૂર્વના મુનિઓ પણ सह ५२५७१२ने ४ ४२ता सता. (५)