________________
अष्टमः प्रस्तावः
१३२७
सुसहा पन्नगपम्मुक्कफारफोंकारजलणजालोली। उब्भडकोदंडविक्खित्ततिक्खनारायराईवि ।।१।।
न उण इमीए एए कुवलयदलदीहरच्छिविच्छोहा।
सोढुं सक्का निक्किवमयरद्धयभावसंवलिया ।।२।। रइ-रंभा-हरिदइया-तिलोत्तमापमुहदिव्वनारीओ। मन्ने इमीए रूवेण लज्जियाओ न दीसंति ।।३।।
विन्नाणं झाणं सत्थकोसलं देवयाण पूया य। विहलं सव्वंपि इमं जइ एयमहं न पावेमि ।।४।।
सुसहा पन्नगप्रमुक्तस्फारफूत्कारज्वलनज्वालाऽऽली। उद्भटकोदण्डविक्षिप्ततीक्ष्णनाराचराजिः अपि ।।१।।
न पुनः अस्याः एते कुवलयदलदीर्घाऽक्षिविक्षोभाः ।
सोढुं शक्याः निष्क्रियमकरध्वजभावसंवलिताः ।।२।। रति-रम्भा-हरिदयिता-तिलोत्तमाप्रमुखदिव्यनार्यः । मन्ये अस्याः रूपेण लजिताः न दृश्यन्ते ।।३।।
विज्ञानं ध्यानं शास्त्रकौशल्यं देवतानां पूजा च। विफलं सर्वमपि इदं यदि एतामहं न प्राप्नोमि ।।४।।
સર્પે મૂકેલા દેદીપ્યમાન ફૂત્કારરૂપી અગ્નિની જ્વાળાનો સમૂહ સહન કરવો સહેલો છે, અને ઉત્કટ ધનુષ્યથી મૂકેલા તીક્ષ્ણ બાણોનો સમૂહ પણ સહન કરવો સહેલો છે, (૧)
પરંતુ નિર્દય કામદેવના ભાવથી મિશ્ર થયેલા આ કન્યાના કમળના પાંદડા જેવા લાંબા નેત્રના વિક્ષોભ સહન 52री श.54 तेवा नथी. (२)
હું માનું છું કે આના રૂપથી લજ્જા પામેલી રતિ, રંભા, લક્ષ્મી, તિલોત્તમા વિગેરે દેવાંગનાઓ ક્યાંય પણ हेपाती नथी. (3)
જો આ કન્યાને હું પ્રાપ્ત ન કરું તો મારું જ્ઞાન, ધ્યાન, શાસ્ત્રની કુશળતા અને દેવપૂજા વિગેરે સર્વ નિષ્ફળ छ. (४)