________________
श्रीमहावीरचरित्रम्
भोयणसमयंमि। सपरियणेण परमभत्तीए नमंसिओ सोमदत्तेण, सम्मज्जिओवलित्तंमि भवणभागंमि दवावियं से आसणं, तहिं च निसन्नो एसो । सेट्ठिएहिं कयं परमायरेण चलणपक्खालणं, अणेगकलहोयमयकच्चोलसिप्पिसंकुलं च पइट्ठियं पुरओ परिमलं, सेठ्ठी य सयमेव निब्भरभत्तिभरतरलियचित्तो नाणाविहवंजणसणाहं पउरखंडखज्जयाइमणहरं रसवइं परिवेसिउं पवत्तो, सावि सेट्ठिधूया देवसिरी रणंतमणिनेउरारावमुहलियदिसावगासा हारद्धहार-कुंडल-कडयअंगय-रसणापमुहाभरणभूसियसरीरा, नियंसियपवरपट्टणुग्गयदिव्वचीणंसुया कणयदंडतालविंटमादाय तस्स भोयणं कुणंतस्स वीजणत्थमुवट्ठिया । एत्यंतरे साहिलासं तं पलोइऊण सुहंकरतवस्सी तक्कालवियंभमाणमयणहुयवहपलित्तहियओ विभाविउमारो। कहं?भोजनसमये। सपरिजनेन परमभक्त्या नतः सोमदत्तेन, सम्मार्जितोपलिप्ते भवनभागे दापितं तस्य आसनम्, तत्र च निषण्णः एषः । श्रेष्ठिसुतैः कृतं परमाऽऽदरेण चरणप्रक्षालनम्, अनेककलधौतमयकच्चोलशुक्ति-सङ्कुलं च प्रतिष्ठितं पुरतः परिमलम् । श्रेष्ठी च स्वयमेव निर्भरभक्तिभर-तरलितचित्तः नानाविधव्यञ्जनसनाथां प्रचुरखण्डखाद्यकादिमनोहरां रसवतीं परिवेषितुं प्रवृत्तवान्। साऽपि श्रेष्ठिदुहिता देवश्रीः रणन्मणिनेपुराऽऽरावमुखरितदिगवकाशा हाराऽर्धहार-कुण्डल - कटकाऽङ्गद-रसनाप्रमुखाऽऽभरणभूषितशरीरा, निवसितप्रवरपट्टाऽनुगतदिव्यचीनांशुका कनकदण्डतालवृन्तमाऽऽदाय तस्य भोजनं कुर्वतः वीजनार्थमुपस्थिता । अत्रान्तरे साभिलाषं तां प्रलोक्य शुभङ्करतपस्वी तत्कालविजृम्भमानमदनहुतवहप्रदीप्तहृदयः विभावयितुमारब्धवान् । कथम्?
१३२६
તે કેટલાક શિષ્યોના પરિવાર સહિત ભોજન સમયે તેને ઘેર ગયો. તેને પરિવાર સહિત સોમદત્તે મોટી ભક્તિથી નમસ્કાર કર્યા પછી સાફ કરેલા અને લીપેલા ઘરના એક ભાગમાં તેને આસન આપ્યું. ત્યાં તે બેઠો. શ્રેષ્ઠીના પુત્રોએ મોટા આદરથી તેના પગ ધોયા, તથા તેની પાસે સુવર્ણમય અનેક કચોળા અને છીપલીઓમાં સુગંધી દ્રવ્યો ભરીને મૂક્યા. પછી અત્યંત ભક્તિના સમૂહથી ભરેલા ચિત્તવાળો શ્રેષ્ઠી પોતે જ વિવિધ પ્રકારના શાક સહિત ઘણા ખાંડ, ખાજા વિગેરે મનોહર રસોઇ પીરસવા લાગ્યો. તે વખતે વાગતા મણિના નૂપુરના શબ્દવડે દિશાઓના आंांतराने वायाण दुरती, हार, अर्धहार, झुंडन, 525, अंगह जने रसना (अंधेरा) विगेरे खात्भरशोवडे शरीरने અલંકૃત કરી, દિવ્ય ચીનાંશુક (રેશમી વસ્ત્ર) ને શરીરે ધારણ કરતી તે શ્રેષ્ઠીની પુત્રી દેવશ્રી પોતાના હાથમાં સુવર્ણના દંડવાળા વીંઝણાને ધારણ કરી ભોજન કરતા તે મુનિને વીંઝવા લાગી. આ અવસરે તેણીને અભિલાષ સહિત જોઈને શુભંકર તપસ્વીનું હૃદય તત્કાળ પ્રગટ થયેલા કામદેવરૂપી અગ્નિવડે પ્રદીપ્ત થયું. તેથી તે વિચાર ५२वा लाग्यो } -