________________
अष्टमः प्रस्तावः
१३२३
चिरकालपालियंपि हु कुलमज्जायं चयंति तव्वसगा। सव्वत्थ वित्थरंतं अवजसपंसुपि न गणंति ।।१४।।
वंचंति सयणवग्गं तणं व मन्नंति निययजणगंपि ।
धम्मोवएसदायगमवहीरंती गुरुजणंपि ।।१५।। पहसंति विरागिजणं विसिट्टगोष्टिं चयंति दूरेण । वंछंति नेव सोउं सणंकुमाराइचरियाइं ।।१६ ।।
इय ते विसयमहाविसवामूढमणा मणागमेत्तंपि । नेव्वुइमपावमाणा पावेसु बहुं पसज्जंति ।।१७।।
चिरकालपालितामपि खलु कुलमर्यादां त्यजन्ति तद्वशगाः । सर्वत्र विस्तृण्वन्तम् अपयशःपांशुमपि न गणयन्ति ।।१४।।
वञ्चन्ते स्वजनवर्गं तृणमिव मन्यन्ते निजजनकमपि ।
धर्मोपदेशदायकम् अवधीरयन्ति गुरुजनमपि ।।१५।। प्रहसन्ति विरागिजनं विशिष्टगोष्ठी त्यजन्ति दूरेण । वाञ्छन्ति नैव श्रोतुं सनत्कुमारादिचरितानि ||१६||
इति ते विषयमहाविषव्यामूढमनसः मनाग्मात्रमपि। निवृतिम् अप्राप्नुवन्तः पापेषु बहु प्रसज्जन्ति ।।१७।।
તે વિષયને વશ થયેલા પ્રાણીઓ ચિરકાળની પાલન કરેલી કુળમર્યાદાનો પણ ત્યાગ કરે છે, સર્વત્ર વિસ્તાર પામતા અપયશરૂપી ધૂળને પણ ગણતા નથી, (૧૪)
સ્વજન-વર્ગને છેતરે છે, પોતાના પિતાને પણ તૃણ સમાન ગણે છે, ધર્મોપદેશને આપનારા ગુરુજનની પણ साना २ छ, (१५)
વૈરાગ્યવાળા લોકોની હાંસી કરે છે, ઉત્તમ મનુષ્યોની ગોષ્ઠીને દૂરથી તજે છે, સનસ્કુમારાદિકના ચરિત્રો समनवाने ५९॥ ४८७ता नथी. (१७)
આ પ્રમાણે તેઓ વિષયરૂપી મહાવિષવડે મૂઢ થયેલા મનવાળા લેશ માત્ર પણ સુખને નહીં પામવાથી પાપને विर्ष ४ अत्यंत आसत. २3 छ. (१७)