________________
१३२२
श्रीमहावीरचरित्रम मोत्तूण निययकिच्चं भोयणदेसित्थिरायसंबद्धा। कीरंति जेहिं विकहा कह नो ते दुक्खिया होंति? ।।१०।।
कहवा न बालिसेणवि अच्चग्गलजंपिरत्ति गहिलत्ति ।
कित्तिज्जंती? मणुयत्तणेऽवि को वा गुणो तेसिं? ||११।। सेविज्जंता जमणिट्ठकारिणो ते धुवं किमच्छरियं । सुमरणमेत्तेणंपिवि दिति दुरंतं भवं विसया ।।१२।।
विसयाण कए पुरिसा सुदुक्करंपिवि कुणंति ववसायं । आरोति य संसयतुलाए नियजीवियव्वंपि ।।१३।।
मुक्त्वा निजकृत्यं भोजन-देश-स्त्री-राजसम्बद्धा । क्रियते यैः विकथा कथं नो ते दुःखिता भवन्ति? ।।१०।।
कथं वा न बालिशेनाऽपि अत्यर्गलजल्पन्तः इति ग्रहिलः इति ।
कीर्त्यन्ते? मनुजत्वेऽपि कः वा गुणः तेषाम्? ।।११।। सेव्यमानाः यदनिष्टकारिणः ते ध्रुवं किमाश्चर्यम् । स्मरणमात्रेणाऽपि ददति दुरन्तं भवं विषयाः ।।१२।।
विषयाणां कृते पुरुषाः सुदुष्करमपि कुर्वन्ति व्यवसायम् । आरोपयन्ति च संशयतुलायां निजजीवितमपि ।।१३।।
વળી જેઓ પોતાના આત્માના) કાર્યને મૂકીને ભોજનકથા, દેશકથા, સ્ત્રીકથા અને રાજ કથારૂપી વિકથાને કરે છે તેઓ કેમ દુઃખી ન હોય? (૧૦)
અથવા તો અજ્ઞાની મનુષ્યો પણ વિકથા કરનાર અને સતત બડબડાટ કરનારને ગ્રથિલ છે એમ કહે છે. અથવા તેઓને મનુષ્યભવનો શો ગુણ છે? (૧૧)
તથા વળી જે વિષયો માત્ર સ્મરણ કરવાથી પણ દુરંત સંસાર આપે છે, તો સેવન કરવાથી અનિષ્ટ કરનાર थाय तेमi | माश्यर्थ छ? (१२)
મનુષ્યો વિષયોને માટે દુષ્કર ઉદ્યમને પણ કરે છે, અને પોતાના જીવિતને પણ સંશયરૂપી ત્રાજવામાં નાંખે छे. (१3)