________________
१३२१
अष्टमः प्रस्तावः
पज्जंतकयविसाया महापिसाया व दिन्नअववाया। जणियदुरज्झवसाया न होंति सुहया कसायावि ।।६।।
एएहिं निहयमइणो जं जीवा चरियदुक्करतवावि ।
करडुकुरुडुव्व सत्तमनरयपुढवीए निवडंति ।।७।। निद्दापमत्तचित्तावि पाणिणो पाउणंति न कयावि। सुयनाणधणं पत्तंपि कहिंवि हारिंति धीरहिया ।।८।।
तेणं चिय चउदसपुब्विणोऽवि निन्नट्ठपवरसुयरयणा । मरिउं कालमणंतं अणंतकाएसुवि वसंति ।।९।।
पर्यन्तकृतविषादाः महापिशाचाः इव दत्ताऽपवादाः। जनितदुरध्यवसायाः न भवन्ति सुखदाः कषायाः अपि ।।६।।
एतैः निहतमतयः यज्जीवाः चरितदुष्करतपसः अपि
कुरुटोत्कुरुटौ इव सप्तमनरकपृथिव्यां निपतन्ति ।।७।। निद्राप्रमत्तचित्ताः अपि प्राणिनः प्राप्नुवन्ति न कदापि । श्रुतज्ञानधनं प्राप्तमपि कथमपि हारयन्ति धीरहिताः ।।८।।
तेनैव चतुर्दशपूर्विणः अपि निर्णष्टप्रवरश्रुतरत्नाः। मृत्वा कालमनन्तं अनन्तकायेष्वपि वसन्ति ।।९।।
કષાયો પણ પરિણામે ખેદ કરાવનારા છે, મોટા પિશાચની જેમ અપયશને આપનારા છે, અને દુષ્ટ વિચારને ઉત્પન્ન કરનારા છે; તેથી તે સુખને આપનારા નથી. (૬)
આ કષાયવડે જેની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા જીવો દુષ્કર તપનું આચરણ કરનારા હોય તો પણ તે કરડ અને ઉત્કરડ નામના મુનિઓની જેમ સાતમી નરકમૃથ્વીમાં પડે છે. (૭)
નિદ્રારૂપી પ્રમાદના ચિત્તવાળા પ્રાણીઓ પણ કદાપિ શ્રુતજ્ઞાનરૂપી ધનને પામતા નથી, અને કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થયું હોય તો પણ બુદ્ધિ રહિત તેઓ તેને હારી જાય છે. (૮)
તેથી કરીને જ ચૌદ પૂર્વધર પણ શ્રેષ્ઠ શ્રતરત્નનો નાશ કરી, મરણ પામી અનંત કાળ સુધી અનંતકાયને વિષે से छे. (८)