________________
१३१८
श्रीमहावीरचरित्रम अह तं निसामिऊणं पलयानलभीमकोवरत्तच्छो । आबद्धुब्भडभिउडी राया एवं विचिंतेइ ।।६।।
अहह! महंतमकज्जं पावेण सुएण मज्झ आयरियं ।
हरिणंकनिम्मलंपि हु कुलमेवं मइलियं जेण ।।७।। ता किं अहुणच्चिय कंधराए धरिऊण तं महापावं । निद्धाडेमि पुराओ? किं दुव्वयणेहिं तज्जेमि? ||८||
अहवा मंतीहिं समं सम्मं वीमंसिऊण तस्सुचियं ।
पकरेमि जेण सहसा कयाइं दूमेंति कज्जाइं ।।९।। इय चिंतिऊण राया गओ निययभवणं, पसुत्तो सुहसेज्जाए | जाए य पभायसमए
अथ तं निःशम्य प्रलयाऽनलभीमकोपरक्ताक्षः। आबद्धोद्भटभृकुटिः राजा एवं विचिन्तयति ।।६।।
अहह! महदकार्यं पापेन सुतेन मम आचरितम् ।
हरिणाङ्कनिर्मलमपि खलु कुलमेवं मलिनीकृतं येन ।।७।। ततः किम् अधुनैव कन्धरया धृत्वा तं महापापम्। निर्धाटयामि पुरतः? किं दुर्वचनैः तर्जयामि? ।।८।।
अथवा मन्त्रिभिः समं सम्यग् विमर्श्य तस्योचितम् ।
प्रकरोमि येन सहसा कदाचिद् दून्वन्ति कार्याणि ।।९।। इति चिन्तयित्वा राजा गतः निजभवनम्, प्रसुप्तः सुखशय्यायाम् । जाते च प्रभातसमये व्याऽऽहारिताः
તે સાંભળીને રાજાના નેત્ર પ્રલયકાળના અગ્નિ જેવા ભયંકર કોપવડે રક્ત થયા, અને ઉત્કટ ભૃકુટી ચડાવીને ते मा प्रभारी चिंता पायो -(७) ‘અહહ! મારા પાપી પુત્રે મોટું અકાર્ય કર્યું કે જેણે ચંદ્ર જેવા નિર્મળ મારા કુળને આ પ્રમાણે મલિન કર્યું, (૭) તો શું હમણાં જ તે મહાપાપીને ગળાથી પકડીને નગરમાંથી કાઢી મૂકું કે દુર્વચનવડે તેની તર્જના કરું? (2)
અથવા તો મંત્રીઓ સાથે સારી રીતે વિચાર કરીને તેને ઉચિત કરું; કેમકે સહસા કરેલા કાર્ય પરિણામે हु: या छ: (C)
આ પ્રમાણે વિચારીને રાજા પોતાના ભવનમાં ગયો અને સુખશયામાં સૂતો. પછી પ્રભાત સમય થયો ત્યારે