________________
अष्टमः प्रस्तावः
१३१९ वाहराविया मंतिणो, सिट्ठो य तेसिं रयणिवुत्तंतो। मंतीहिं भणियं-'देव! अम्हेहिं पुव्वंपि कुसमायारवत्ता निसामिया आसि, परं न कोऽवि सो अवसरो जाओ जत्थ तुम्ह कहिज्जइ।' रन्ना जंपियं-'होउ ताव समइक्कंतत्थविकत्थणेण, संपयं साहेह, किमयस्स दंडं निव्वत्तेमो? ।' मंतीहिं वागरियं-'देव! अलं दंडेण, एत्तियमेत्तमेव जुत्तं तुम्ह काउं जमेसो निज्जइ सुसाहुसमीवे, सुणाविज्जइ धम्मसत्थाई, पढाविज्जइ रायनीई, उववेसाविज्जए विसिट्ठगोट्ठीसु । एवमवि होही एयस्स कुसमायार परिच्चायपरिणामो।' पडिवन्नं रन्ना, वाहराविओ कुमारो, तेण य समेओ गओ धम्मसेणसूरिणो समीवे, तं च वंदिऊण निसन्नो उचियठ्ठाणंभि, सूरिणाऽवि पारद्धा धम्मकहा ।। कहं?
भो भो देवाणुपिया! जइ वंछह सिवसुहाइं उवलद्धं ।
ता मोत्तूण पमायं जिणिंदधम्ममि उज्जमह ।।१।। मन्त्रिणः, शिष्टः चैतेषां रजनीवृत्तान्तः। मन्त्रिभिः भणितं 'देव! अस्माभिः पूर्वमपि कु-समाचारवार्ता निश्रुता आसीत्, परं न कोऽपि सः अवसरः जातः यत्र त्वं कथ्यते। राज्ञा जल्पितं 'भवतु तावत् समतिक्रान्ताऽर्थविकत्थनेन, साम्प्रतं कथयत, किमेतस्य दण्डः निर्वर्त्तयामि?।' मन्त्रिभिः व्याकृतं 'देव! अलं दण्डेन, एतावन्मात्रमेव युक्तं तव कर्तुं यदेषः नीयते साधुसमीपम्, श्राव्यते धर्मशास्त्राणि, पाठ्यते राजनीतिः, उपवेश्यते विशिष्टगोष्ठीषु । एवमपि भविष्यति एतस्य कु-समाचारपरित्यागपरिणामः ।' प्रतिपन्नं राज्ञा, व्याहारितः कुमारः। तेन च समेतः गतः धर्मसेनसूरेः समीपम् तं च वन्दित्वा निषण्णः उचितस्थाने। सूरिणा अपि प्रारब्धा धर्मकथा। कथम्?
भोः भोः देवानुप्रियाः! यदि वाञ्छन्ति शिवसुखानि उपलब्धुम् ।
ततः मुक्त्वा प्रमादं जिनेन्द्रधर्मे उद्यतध्वम् ।।१।। મંત્રીઓને બોલાવ્યા. તેમને રાત્રિનો વૃત્તાંત કહ્યો. મંત્રીઓએ કહ્યું- હે દેવ! અમે પહેલાં પણ આ કુસમાચારની વાર્તા સાંભળી હતી, પરંતુ તેવો કોઈ પણ અવસર મળ્યો ન હોતો કે આપને કહી શકાય. રાજાએ કહ્યું-“પ્રથમ તો गयेदा वृत्तांतने वाथी सर्यु. ४३ 58ो. तेनो (पुत्रनी) शो 3 ७२\?' मंत्रीमोझे - ' हेव! 3 रीने सयुं. આપને હવે આટલું જ કરવું યોગ્ય છે કે એને સારા સાધુની પાસે લઇ જવો, અને એને ધર્મશાસ્ત્ર સંભળાવવા, રાજનીતિ ભણાવવી, તથા સજ્જનોની ગોષ્ઠીમાં બેસાડવો. આમ કરવાથી પણ તેનો ખરાબ આચારના ત્યાગનો પરિણામ થશે.' તે સાંભળી રાજાએ તેમનું વચન અંગીકાર કર્યું. પછી તેણે કુમારને બોલાવ્યો. તેને સાથે લઈને રાજા ધર્મસેન સૂરિની પાસે ગયો. તેને વાંદીને ઉચિત સ્થાને બેઠો. સૂરિએ પણ આ પ્રમાણે ધર્મકથા પ્રારંભી :
હે દેવાનુપ્રિયો! જો તમે મોક્ષસુખ પામવાને ઈચ્છતા હો તો પ્રમાદ મૂકીને નિંદ્રના ધર્મને વિષે ઉદ્યમ કરો. (१)