________________
१३१६
श्रीमहावीरचरित्रम् य सेठ्ठि-सत्थवाहप्पहाणजणजुवईहिं सद्धिं सद्धम्मपरम्मुहो अभिरमइ य । लोगोवि एयमत्थं जाणमाणोऽवि जे चेव रक्खगा तेऽवि लुंपगत्ति चिंतंतो न किंपि जंपइ ।
अन्नया य नयरंमि जाओ अच्चतचोरोवद्दवो, तओ पउरजणेण साहियं नरिंदस्स । तेणावि तज्जिओ आरक्खिगो, कया य सव्वप्पएसेसु जामरक्खगपरिखेवा। रयणीए सुत्तपमत्तारक्खिगनिरिक्खणत्थं कयवेसपरावत्तो पाणिपरिग्गहियखग्गो एगागी सयमेव निग्गओ गेहाओ तिय-चउक्क-चच्चराइसु परिब्भमिउमारद्धो य, तहा भमंतस्स य रण्णो विजणंति पढियमेगेण थेरपुरिसेणं
चोरेहिं गेहसारो, हीरइ कुमरेण नयरतरुणिजणो।
एवंविहरक्खाए नरिंद सिवभद्द! भदं ते' ।।१।। बाढमभ्यर्थ्यमानः च श्रेष्ठि-सार्थवाहप्रधानजनयुवतीभिः सह सद्धर्मपराङ्मुखः अभिरमते च । लोकोऽपि च एतदर्थं जानमानः अपि ये एव रक्षकाः तेऽपि लुम्पकाः इति चिन्तयन् न किमपि जल्पति ।
अन्यदा च नगरे जातः अत्यन्तचौरोपद्रवः। ततः पौरजनेन कथितं नरेन्द्रस्य। तेनाऽपि तर्जितः आरक्षकः, कृता च सर्वप्रदेशेषु यामरक्षकपरिक्षेपाः। रजन्यां सुप्तप्रमत्ताऽऽरक्षकनिरीक्षणार्थं कृतवेशपरावर्तः पाणिपरिगृहीतखड्गः एकाकी स्वयमेव निर्गतः गृहात् त्रिक-चतुष्क-चत्वरादिषु परिभ्रमितुमारब्धवान् च। तथा भ्रमतः च राज्ञः विजनमिति पठितमेकेन स्थविरपुरुषेण -
चौरैः गृहसारः ह्रियते कुमारेण नगरतरुणीजनः ।
एवंविधरक्षया नरेन्द्र शिवभद्र! भद्रं तव ।।१।। ફરતો હતો ત્યાં ત્યાં બીજા સર્વ વ્યાપાર (કામકાજ)નો ત્યાગ કરી, ગુરુજનની લજ્જાની અવગણના કરી, કુળના અભિમાનની અપેક્ષા નહીં રાખીને નગરની સ્ત્રીઓ નિમેષ રહિત દૃષ્ટિવડે તેને જોતી હતી. અત્યંત પ્રાર્થના કરાયેલો તે કુમાર સદ્ધર્મમાં અવળા મુખવાળો થઈને શ્રેષ્ઠી, સાર્થવાહ અને પ્રધાન જનોની યુવતીઓ સાથે ક્રીડા કરતો હતો. નગરના લોકો આ વૃત્તાંતને જાણતા હતા, તો પણ “જે રક્ષણ કરનાર તે જ લોપ (ભક્ષણ) કરનાર, છે' એમ મનમાં વિચારીને કાંઈ પણ બોલતા નહિ.
એકદા તે નગરમાં અત્યંત ચોરનો ઉપદ્રવ થયો. તે વખતે નગરજનોએ તે વાત રાજાને જણાવી ત્યારે રાજાએ પણ કોટવાળની તર્જના કરી અને નગરના સર્વ પ્રદેશોમાં પહેરેગીરોને રાખ્યા. પછી રાત્રિએ તે પહેરેગીરો સૂઈ ગયા છે કે પ્રમાદી થયા છે? તે જોવા માટે વેષ બદલીને, હાથમાં ખગ ગ્રહણ કરીને રાજા પોતે જ ઘરથી બહાર નીકળ્યો, અને ત્રિક, ચતુષ્ક અને ચત્ર વિગેરે સર્વ ઠેકાણે ફરવા લાગ્યો. તથા પ્રકારે રાજા ફરતો હતો તે સમયે નિર્જન સ્થાન જાણીને એક સ્થવિર પુરુષ આ પ્રમાણે બોલ્યો :
ચોરો ઘરનો સાર લુંટી લે છે અને કુમાર નગરની જુવાન સ્ત્રીઓને હરી લે છે. આવા પ્રકારની રક્ષાવડે છે शिवम २a! तार ट्याए। थामी.' (१)