________________
१३१०
श्रीमहावीरचरित्रम् मऊरपिच्छेण पाएसु अंकिया अच्छंति त्ति वुत्ते राइणा आणत्ता सव्वत्थ पुरिसा, सुनिऊणं गवसंतेहि य तेहिं उज्जाणसंठिया दिट्ठा ते सव्वेऽवि, उवलक्खिया इंगियागारेहिं, उवणीया य नराहिवस्स । तेणावि वाहराविया थेरी। तीएवि वसुदत्तं विमोत्तूण अन्ने परिकहिया चोरत्तणेणंति । रन्ना भणियं-'कहमेसो चोरमंडलीमज्झगओऽवि न चोरो।' थेरी भणइ-'न चलणेसु लंछिओत्ति।' राइणा भणियं-'जइ अदुट्ठो ता मुयह एयं ।' वसुदत्तो भणइ-'देव! कहमहं दुट्ठसंसग्गीएवि न दुट्ठो जं ममावि न कुणह निग्गहं।' रन्ना कहियं-'भद्द! जइ एयंपि जाणसि ता कीस दुट्ठसंसग्गिं मूलाओ च्चिय न उज्झेसि?। तेण भणियं-'देव! दिव्वं पुच्छह ।' एत्यंतरे मुणियजहावठ्ठियतव्वइयरेण भणियमेगेण पुरिसेण-'देव! एस पवज्जं पडिवज्जिउकामो भावपरावत्तिनिमित्तं अम्मापियरेहिं सिणेहाणुबंधकायरेहिं संपयं चेव दुल्ललियगोट्ठीए पक्खित्तो, ता तदणुरोहो चेव एयस्स अवरज्झइ।' एवं निसामिऊण इति उक्ते राज्ञा आज्ञप्ताः सर्वत्र पुरुषाः, सुनिपुणं गवेषमाणैः च तैः उद्यानसंस्थिताः दृष्टाः ते सर्वे अपि, उपलक्षिताः इङ्गिताऽऽकारैः, उपनीताः च नराधिपस्य । तेनाऽपि व्याहारिता स्थविरा । तयाऽपि वसुदत्तं विमुच्य अन्ये परिकथिताः चौरत्वेन। राज्ञा भणितं 'कथमेषः चौरमण्डलीमध्यगतोऽपि न चौरः।' स्थविरा भणति 'न चरणयोः लाञ्छितः' इति। राज्ञा भणितं 'यदि अदुष्टः तदा मुञ्च एतम्।' वसुदत्तः भणति 'देव! कथमहं दुष्टसंसर्याऽपि न दुष्टः यद् ममाऽपि न करोषि निग्रहम् ।' राज्ञा कथितं 'भद्र! यदि एतदपि जानासि ततः कस्माद् दुष्टसंसर्ग मूलतः एव न उज्झसि? ।' तेन भणितं 'देव! दैवं पृच्छ।' अत्रान्तरे ज्ञातयथावस्थिततद्व्यतिकरण भणितमेकेन पुरुषेण 'देव! एषः प्रव्रज्यां प्रतिपत्तुकामः भावपरावृत्तिनिमित्तं अम्बा-पितृभ्यां स्नेहाऽनुबन्धकातराभ्यां साम्प्रतमेव दुर्ललितगोष्ठ्यां प्रक्षिप्तः, ततः अनुरोधः एव एतस्य अपराध्यते।' एवं निःशम्य नराधिपेन ताम्बूलादिदानेन सम्मान्य પગમાં ચિહ્નવાળા કર્યા છે. આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે રાજાએ પોતાના સેવકોને સર્વત્ર જોવાની આજ્ઞા આપી. તે સાંભળી તે સેવકો સર્વત્ર શોધ કરવા લાગ્યા. તેમાં ઉદ્યાનમાં રહેલા તેમને સર્વેને દીઠા અને ઇંગિત આકારવડે તેમને ઓળખ્યા. તેમને રાજા પાસે લઈ ગયા. તેણે પછી વૃદ્ધાને બોલાવી. તેણીએ પણ એક વસુદત્તને મૂકીને બીજા સર્વને ચોર કહ્યા. રાજાએ કહ્યું “આ ચોરોના મંડળમાં રહ્યા છતાં પણ કેમ ચોર નથી?' વૃદ્ધાએ કહ્યું-“તેના પગમાં મેં ચિહ્ન કર્યું નથી.' રાજાએ કહ્યું-“જો તે દોષ રહિત હોય તો તેને મૂકી દો. વસુદત્તે કહ્યું- હે દેવ! દુષ્ટ જનોના સંસર્ગ કરીને પણ હું દોષવાળો કેમ ન કહેવાઉં કે જેથી મારો પણ નિગ્રહ કરતા નથી?” રાજાએ કહ્યું- હે ભદ્રા જો આટલું પણ તું જાણે છે તો દુષ્ટના સંસર્ગનો મૂળથી જ ત્યાગ કેમ નથી કરતો?” તેણે કહ્યું- હે દેવ! મારા નસીબને પૂછો.' આ અવસરે તેનો સર્વ વૃત્તાંત યથાર્થપણે જાણતા એક પુરુષે કહ્યું કે-“હે દેવ! આ પ્રવ્રજ્યા લેવાની ઇચ્છાવાળો છે, તેનો ભાવ બદલાવવા માટે તેના માતા-પિતાએ સ્નેહના અનુબંધને લીધે હમણાં જ આ દુર્વલિત મિત્રોની મળે નાંખ્યો છે, તેથી તેમને અનુસરવારૂપ જ આનો અપરાધ છે.' આ પ્રમાણે સાંભળીને રાજાએ તાંબૂલ