________________
१३०९
अष्टमः प्रस्तावः
ता परिचएमि एए वच्चामि समंदिरंमि एत्ताहे। दुन्नयपरनरजोगे मरणंपि हु आवडइ जेणं ।।४।।
अहवा गुरुवयणं लंघिऊण गेहंमि वच्चमाणस्स।
संपज्जइ दुविणओ तम्हा जं होइ तं होउ ।।५।। इति परिभाविंतस्स ते सयलं गेहसारं मुसिऊण नीहरिया मंदिराओ, गया उज्जाणे, विविहप्पयारेहिं कीलिउमारद्धा । वसुदत्तोऽवि गुरुवयणरज्जुसंदाणिओ अच्चंतविरागमुव्वहंतो तेसिमेव समीवे चिट्ठइ। एत्यंतरे समुग्गयं मायंडमंडलं, विहडियं तमकंडं। सा य थेरी पाहुडं गहाय गया नरवइसमीवे, कहिओ सयलो जहावित्तो रयणिवइयरो। राइणा भणियं'अच्चंतगंभीरयाए नयरस्स को वा कहिं वा नज्जिही?।' तीए भणियं-'देव! ते मए सव्वेऽवि
तस्मात् परित्यजामि एतान् व्रजामि स्वमन्दिरे इदानीम् । दुायपरनरयोगे मरणमपि खलु आपतति येन ।।४।।
अथवा गुरुवचनं लङ्घित्वा गृहे व्रजतः।
सम्पद्यते दुर्विनयः तस्माद् यद् भवति तद् भवतु ।।५।। इति परिभावयतः ते सकलं गृहसारं मुषित्वा निहृताः मन्दिरात्, गता उद्याने, विविधप्रकारैः क्रीडितुमारब्धवन्तः । वसुदत्तोऽपि गुरुवचनरज्जुसन्दानितः, अत्यन्तविरागमुद्वहन् तेषामेव समीपं तिष्ठति। अत्रान्तरे समुद्गतं मार्तण्डमण्डलम्, विघटितं तमःकाण्डम्। सा च स्थविरा प्राभृतं गृहीत्वा गता नरपतिसमीपम्, कथितः सकलः यथावृत्तः रजनीव्यतिकरः । राज्ञा भणितं 'अत्यन्तगम्भीरतया नगरस्य कः वा कुत्र वा ज्ञायते?।' तया भणितं 'देव! ते मया सर्वेऽपि मयूरपिच्छेन पादयोः अकिताः आसते'
તેથી હમણાં આ લોકોનો ત્યાગ કરીને હું મારે ઘેર જાઉં, કેમકે અન્યાયી માણસોના સંબંધથી મરણ પણ भावी ५ छे. (४)
અથવા તો તે માતા-પિતાના વચનને ઉલ્લંઘન કરીને હું હમણાં ઘેર જઇશ, તો મારો અવિનય કહેવાશે માટે ४ थवानुहोय ते म थामी. (५)
આ પ્રમાણે તે વિચાર કરતો હતો તેટલામાં તેઓ ઘરની બધી અમૂલ્ય વસ્તુ ચોરીને તે ઘરમાંથી બહાર નીકળ્યા અને ઉદ્યાનમાં ગયા. ત્યાં વિવિધ પ્રકારે ક્રીડા કરવા લાગ્યા. ગુરુ(માતા-પિતા)ના વચનરૂપી દોરડાથી બંધાયેલ વસુદત્ત પણ અત્યંત વૈરાગ્ય સહિત તેમની સમીપે રહ્યો. આ અવસરે સૂર્યમંડળ ઉદય પામ્યું. અંધકારનો સમૂહ નાશ પામ્યો. તે વૃદ્ધા ભેટશું ગ્રહણ કરીને રાજાની પાસે ગઈ. તેણીએ રાત્રિનો સર્વ વૃત્તાંત યથાર્થ કહ્યો. રાજાએ કહ્યું “આ અત્યંત મોટા નગરમાં કોણ ક્યાં હાથ લાગે?” તેણીએ કહ્યું - “તે સર્વ ચોરોને મેં મોરપીંછવડે