________________
१३०८
श्रीमहावीरचरित्रम् भे रोयइ।' इइ भणिऊण ठिओ सो बाहिं चेव । ते पविट्ठा भवणब्भंतरे, मुणिया य थेरीए, तओ सा पायवडणच्छलेण ते मुसंते ‘मा पुत्ता! एवं करेहित्ति भणंती मोरपिच्छतेण चलणेसु लंछेइ।
वसुदत्तो पुण चिंतइ पेच्छह अम्मापिऊण मूढत्तं । जं एवंविहदुस्सीलमज्झयारे खिवंतेहिं ।।१।।
नो तेहिं चिंतियमिमं जह पावजणस्स संगइवसेण ।
जायइ गुणपरिहाणी पडंति विविहावयाओवि ।।२।। सयमवि पावपओयणपसाहणब्भुज्जओ इमो जीवो।
किं पुण कुमित्तसंजोगसंभवंतासुहसहावो ।।३।। बहिः एव । ते प्रविष्टाः भवनाऽभ्यन्तरे, ज्ञाता च स्थविरया, ततः सा पादपतनच्छलेन तान् मुष्णतः ‘मा पुत्राः एवं कुरुत' इति भणन्ती मयूरपिच्छेन चरणयोः लञ्छति।
वसुदत्तः पुनः चिन्तयति-प्रेक्षस्व अम्बा-पित्रोः मूढत्वम् । यद् एवंविधदुःशीलमध्ये क्षिपद्भ्याम् ।।१।।
नो ताभ्यां चिन्तितमिदं यथा पापजनस्य सङ्गतिवशेन ।
जायते गुणपरिहाणिः पतन्ति विविधाऽऽपदः अपि ।।२।। स्वयमपि पापप्रयोजनप्रसाधनाऽभ्युद्यतः अयं जीवः । किं पुनः कुमित्रसंयोगसम्भवदशुभस्वभावः ।।३।।
અને અવાજ વિના તું ચાલ.' ત્યારે તે બોલ્યો કે હું ત્યાં નહીં આવું. તમારી જેવી ઈચ્છા હોય તેમ તમે કરો. એમ કહીને તે બહાર જ રહ્યો અને તેઓ તે ઘરની અંદર પેઠા. તેમને વૃદ્ધાએ જાણ્યા. ત્યારે તે વૃદ્ધા ચોરી કરતા તેમના પગમાં પડવાના બહાનાથી “હે પુત્રો! તમે આમ ન કરો' એમ બોલીને મોરપીંછવડે તેમના પગમાં ચિત્ન કરવા
दागी.
અહીં વસુદત્ત વિચાર કરવા લાગ્યો કે-“અહો! માતા-પિતાનું મૂઢપણું જુઓ કે આવા પ્રકારના કુશીળિયાની મધ્યે નાંખતા તેમણે આટલો પણ વિચાર ન કર્યો કે પાપી જનોની સંગતિના વશથી ગુણની હાનિ થાય છે, અને વિવિધ પ્રકારની આપદાઓ પ્રાપ્ત થાય છે. (૧૨)
આ સંસારી જીવ પોતે જ પાપના કાર્ય સાધવામાં ઉદ્યમી હોય જ છે, તો પછી કુમિત્રના સંયોગથી અશુભ स्वभाव उत्पन्न थाय मां शुं ? (3)