________________
अष्टमः प्रस्तावः
१३०७ पडिस्सुयमेयं सेट्ठिणा । तओ जे वाणियगा पुत्ता समाणजाइवयविभवा ताण मज्झे मेलिओ एसो। ते य अच्चंतविसयगिद्धा दविणक्खयं कुणंता पियरेहिं सिक्खविज्जंतावि दुईतिंदियत्तणेण न तरंति नियत्तिउं, सगेहेसु य धणमलभमाणा चोरियं करेंति। अन्नया य मुसणनिमित्तेण पलोइयं तेहिं बहुधणधण्णसमिद्धं समिद्धजन्नजत्तागयतन्निवासिजणसमूहं विमुक्केक्कथेरीरक्खणं महेसरदत्तस्स मंदिरं । तओ विजणंति काऊण पयट्टा रयणीए तं मुसिउं। सो य वसुदत्तो पुक्खरपत्तंपिव पंकत्तकलंकेण, सुसाहुव्व कुसीलसंसग्गेण न मणागंपि छिन्नो तेसिं कुसमायारेण, केवलं जणणिजणयाणुवित्तिमवलंबंतो रज्जुबद्धोव्व वसहो अमुणियपरमत्थो चेव पट्ठिओ तेसिमणुमग्गेणं । ते य सणियं सणियं तस्स महेसरदत्तस्स गिहे पविसमाणा वसुदत्तेण पुच्छिया-'भो किमेत्थ तुम्हे पविसह?।' तेहिं भणियं-'भद्द! चोरियाए एत्थ पविसिस्सामो, सुसमाहियचरणवयणवावारो तुम एज्जाहि। तेण भणियं-'नाहमिहमागमिस्सामि कुणह जं समानजाति-वयोविभवाः तेषां मध्ये मेलितः एषः। ते च अत्यन्तविषयगृद्धाः द्रव्यक्षयं कुर्वन्तः पितृभ्यां शिक्षमाणाः अपि दुर्दान्तेन्द्रियत्वेन न शक्नुवन्ति निवर्तितुम्, स्वगृहेषु च धनम् अलभमानाः चौर्य कुर्वन्ति । अन्यदा च मोषणनिमित्तेन प्रलोकितं तैः बहुधन-धान्यसमृद्धं समृद्धयज्ञयात्रागततन्निवासिजनसमूह विमुक्तैकस्थविरारक्षणं महेश्वरदत्तस्य मन्दिरम् । ततः विजनमिति कृत्वा प्रवृत्ताः रजन्यां तद् मोषितुम् । सश्च वसुदत्तः पुष्करपत्रमिव पङ्कत्वकलङ्केन, सुसाधुरिव कुशीलसंसर्गेण न मनागपि स्पृष्टः तेषां कुसमाचारेण, केवलं जननी-जनकानुवृत्तिम् अवलम्बमानः रज्जुबद्धः इव वृषभः अज्ञातपरमार्थः एव प्रस्थितः तेषामनुमार्गेण । ते च शनैः शनैः तस्य महेश्वरदत्तस्य गृहे प्रविशन्तः वसुदत्तेन पृष्टाः ‘भोः! किमत्र यूयं प्रविशथ?।' तैः भणितं 'भद्र! चौर्यार्थम् अत्र प्रविशामः, सुसमाहितचरणवदनव्यापारः त्वं आगच्छ।' तेन भणितं 'नाहमऽत्र आगमिष्यामि, कुरुत यद् युष्माकं रोचते।' इति भणित्वा स्थितः सः
જાતિ, વય અને વૈભવમાં સમાન હતા તેમની સાથે આને મેળવી દીધો. તેઓ અત્યંત વિષયમાં લુબ્ધ હતા અને દ્રવ્યનો નાશ કરતા હતા. તેમને તેમના માતા-પિતા ઘણી રીતે શિખામણ આપતા હતા તો પણ ઇંદ્રિયો દુદ્દત હોવાથી તેઓ પાછા વળી શકતા નહોતા. પોતાને ઘેર ધન નહીં મળવાથી તેઓ ચોરી પણ કરતા હતા. એક દિવસ તેઓએ ચોરી કરવા માટે વિચાર કર્યો ત્યારે ઘણા ધન અને ધાન્યથી ભરેલું મહેશ્વરદત્ત શ્રેષ્ઠીનું ઘર જોયું. તે વખતે તેના ઘરના સર્વ માણસો એક વૃદ્ધાને ઘર સોંપી મોટી તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા, તેથી નિર્જન છે એમ જાણીને રાત્રિને સમયે તે ઘરમાં ચોરી કરવા ગયા. તે વસુદત્ત કાદવના કલંકવડે કમળના પત્રની જેમ અને કુશીળિયાના સંગવડે સારા સાધુની જેમ તેઓના ખરાબ આચારવડે જરા પણ લીંપાયો ન હોતો. માત્ર માતાપિતાની આજ્ઞાનું અવલંબન કરતો દોરડાથી બાંધેલા વૃષભની જેમ પરમાર્થને જાણ્યા વિના જ તેમની સાથે ચાલ્યો હતો. પછી તેઓ ધીમે ધીમે તે મહેશ્વરદત્તના ઘરમાં પ્રવેશ કરતા હતા તે વખતે વસુદત્તે તેમને પૂછ્યું કે “તમે અહીં કેમ પ્રવેશ કરો છો?” તેઓએ કહ્યું કે હે ભદ્ર! અહીં ચોરી કરવાને માટે આપણે પ્રવેશ કરીશું, તેથી ધીમા પગલે