________________
१३०५
अष्टमः प्रस्तावः
जहठियजिणमग्गपरूवणा य सत्तेसु करुणभावो य। करणाण निग्गहो तह सतत्तपरिभावणं निच्चं ।।५।।
इय आजम्मं सुंदर! सुणिउं धम्मस्स (मुणिधम्मसमग्ग)साहणविहाणं ।
अच्चंतमपमत्तेहिं कीरमाणं सिवं देइ ।।६।। एवं मुणीहिं कहिए संवड्डियगाढधम्मपरिणामो। वसुदत्तो भणइ लहुं भयवं! मह देह पव्वज्जं ।।७।।
ताहे मुणीहिं भणियं जणणीजणगाणणुण्णवणपुव्वं । पव्वज्जापडिवत्ती जुज्जइ नेवऽण्णहा काउं ।।८।।
यथास्थितजिनमार्गप्ररूपणा च सत्त्वेषु करुणभावश्च । करणानां निग्रहः तथा स्वतत्त्वपरिभावनं नित्यम् ।।५।।
इति आजन्म सुन्दर! श्रुत्वा धर्मस्य (मुनिधमसमग्र)साधनविधानम् ।
अत्यन्तमप्रमत्तैः क्रियमाणं शिवं दत्ते ।।६।। एवं मुनिभिः कथिते संवर्धितगाढधर्मपरिणामः। वसुदत्तः भणति लघुः भगवन्! मां देहि प्रव्रज्याम् ।।७।।
तदा मुनिभिः भणितं जननीजनकानामनुज्ञापनपूर्वम् । प्रव्रज्याप्रतिपत्तिः युज्यते नैवाऽन्यथा कर्तुम् ।।८।।
યથાર્થ રીતે જિનેશ્વરના માર્ગની પ્રરૂપણા, સર્વ પ્રાણીઓ ઉપર દયાભાવ, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ તથા निरंतर मात्मतत्त्वना विय॥२९॥... (५)
આ પ્રમાણે સુંદર! સાધુધર્મના સાધનનો વિધિ સાંભળીને અત્યંત પ્રમાદ રહિત કરવાથી તે મોક્ષપદ આપે छ. (७)
આ પ્રમાણે મુનિએ કહ્યું ત્યારે વસુદત્તનો ધર્મપરિણામ અત્યંત વૃદ્ધિ પામ્યો; તેથી તેણે કહ્યું કે “હે ભગવન! भने शा५५ प्रन्या मापो.' (७)
ત્યારે મુનિએ કહ્યું કે માતા-પિતાની અનુજ્ઞાપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરવી યોગ્ય છે, અન્યથા ગ્રહણ કરવી योग्य नथी; (८)