________________
अष्टमः प्रस्तावः
१३०३ वणिणो वसुमित्ताए भारियाए गब्भंमि पुत्तो तुमे पाउब्भविस्ससि।' एवं च निसामिऊण जहागयं पडिनियत्तो विज्जुप्पभो। अन्नंमि य दिवसे सिद्धपुत्तरूवं विउव्विऊण अवयरिओ वसुदेवगिहे, साइसओत्ति कलिऊण अब्भुट्ठिओ वसुमित्ताए, पुट्ठो य-'भो महाभाग! जाणासि तुमं मम पुत्तो भविस्सइ न वत्ति?।' देवेण भणियं-'जइ तं पव्वयंतं न वारेसि अहं तहा करेमि जहा ते पुत्तो होइत्ति । पडिस्सुयमणाए। अह कवडेण मंडलग्गपूयापुरस्सरं महया वित्थरेण देवयापूयं काऊण देवो भणइ-'भद्दे! अमुगंमि दियहे विसिट्ठसुमिणसूइओ पुत्तो ते गब्भे आयाही।' तीए भणियं-'तुम्ह पसाएण एवं होउ।' देवो अइंसणमुवगओ, अवरंमि य वासरे सो चविऊण उप्पण्णो तीसे गब्भे, जाओ कालक्कमेण, कयं वद्धावणयं, पइट्ठियं से वसुदत्तोत्ति नामं, उचियसमए य गाहिओ कलाकोसल्लं, नीओ य एगया साहूण समीवे, कहिओ य तेहिं दुवालसवयसणाहो सावगधम्मो, पुव्वभवजिणवयणाणुरागरत्तत्तणेण य परिणओ एयस्स, वसुमित्रायाः भार्यायाः गर्भे पुत्रः त्वं प्रादुर्भविष्यसि । एवं च निःशम्य यथाऽगतं प्रतिनिवृत्तः विद्युत्प्रभः । अन्यस्मिन् च दिवसे सिद्धपुत्ररूपं विकुळ अवतीर्णः वसुदेवगृहे, सातिशयः इति कलयित्वा अभ्युत्थितः वसुमित्रया, पृष्टश्च भोः महाभाग! जानासि त्वं मम पुत्रः भविष्यति न वेति?।' देवेन भणितं 'यदि तं प्रव्रजन् न वारयसि अहं तथा करोमि यथा ते पुत्रः भविष्यति।' प्रतिश्रुतमनया। अथ कपटेन मण्डलाग्रपूजापुरस्सरं महता विस्तरेण देवतापूजां कृत्वा देवः भणति 'भद्रे! अमुके दिवसे विशिष्टस्वप्नसूचितः पुत्रः तव गर्भे आयास्यति।' तया भणितं 'तव प्रसादेन एवं भवतु।' देवः अदर्शनमुपगतः। अपरे च वासरे सः च्युत्वा उत्पन्नः तस्याः गर्भे, जातः कालक्रमेण, कृतं वर्धापनकम्, प्रतिष्ठितं तस्य वसुदत्तः इति नाम, उचितसमये च ग्राहितः कलाकौशल्यम्, नीतश्च एकदा साधूनां समीपे, कथितश्च तैः द्वादशव्रतसनाथः श्रावकधर्मः, पूर्वभवजिनवचनाऽनुरागरक्तत्वेन च परिणतः एतस्य। ततः प्रतिपन्नः
પુત્રપણે ઉત્પન્ન થઈશ.' આ પ્રમાણે સાંભળીને વિદ્યુભ જેમ આવ્યો હતો તેમ પાછો પોતાને સ્થાને ગયો. બીજે દિવસે તે સિદ્ધપુત્રનું રૂપ વિકર્વીને વસુદેવને ઘેર આવ્યો. “આ કોઈક અતિશયવાળા છે.' એમ જાણીને વસુમિત્રા તેની સન્મુખ ઊભી થઈ. તેને આદરથી પૂછ્યું કે-હે મહાભાગ્યવાન! તમે જાણો છો કે મારે પુત્ર થશે કે નહીં?” દેવે કહ્યું-“જો તું તે પુત્રને પ્રવજ્યા લેતાં નિવારે નહીં, તો હું તે પ્રકારે કરું કે જેથી તને પુત્ર થાય.' તેણીએ તે વાત કબૂલ કરી ત્યારે કપટથી તે દેવે મંડળ પૂરી, અગ્રપૂજાપૂર્વક મોટા વિસ્તારથી દેવતાનું પૂજન કરીને કહ્યું કે-“હે ભદ્ર! અમુક દિવસે ઉત્તમ સ્વપ્નથી સૂચિત થયેલો પુત્ર તારા ગર્ભમાં આવશે.” તેણીએ કહ્યું- તમારા પ્રસાદથી એમ થાઓ.” પછી દેવ અદશ્ય થયો. પછી કોઈક દિવસે તે દેવ આવીને તેણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. કાળ પૂર્ણ થયે જન્મ થયો. તેની વધામણી કરી તથા તેનું વસુદત્ત નામ પાડ્યું. ઉચિત સમયે તેને કળાની કુશળતા ગ્રહણ કરાવી. એકદા તેનો પિતા તેને સાધુની સમીપે લઈ ગયો. સાધુએ તેને બાર વ્રત સહિત શ્રાવક ધર્મ કહ્યો. તે તેને પૂર્વભવમાં તીર્થકરના વચન ઉપર અનુરાગ ને આસક્તપણું હોવાથી રુચ્યો; તેથી તેણે ભાવપૂર્વક અંગીકાર કર્યો, બારે વ્રતો ગ્રહણ કર્યા અને