________________
१३०२
श्रीमहावीरचरित्रम कणगप्पभो नाम देवो समागओ तं पएसं। तं च तहट्ठियं दद्वण चिंतियमणेण-'कहं अज्ज पियमित्तो सुण्णचित्तलक्खोव्व लक्खीयइ?, जओ अन्नवेलासु दूराओ च्चिय मं आगच्छमाणं पलोइऊण सायरं सप्पणयं पढमालावासणप्पणामाइणा अभिणंदन्तो, संपयं पुण समीवमुवगर्यपि न पच्चभिजाणइ । ता नूणं कारणेण होयव्वं ति विभाविऊण भणिओ अणेण-'भो विज्जुप्पभ! किं चिंतिज्जइ?।' उड्डमवलोइऊण जंपियं विज्जुप्पभेण-'भो वरमित्त! कणगप्पभ इओ एहि, इमं च आसणमलंकारेहित्ति वुत्ते उवविट्ठो एसो, पुच्छिओ य अणेण वेमणस्सयाकारणं, कहिओ य विज्जुप्पभेण स निययवुत्तंतो। तओ कणगप्पभेण भणियं-'पियमित्त! सव्वहा न सुंदरमेयं, ता एहि तित्थगरस्स पुच्छामो, कहिं एत्तो तुह चुयस्स उप्पत्ती भविस्सइत्ति । विज्जुप्पभेण भणियं-'एवं होउ।' तओ गया विदेहखेत्ते, वंदिओ तित्थगरो, सविणयं पच्छिओ य, जहा-'भयवं! कत्थ अहं उववज्जिस्सामि? ।' भयवया भणियं-'वसंतपुरे नयरे वसुदेवस्स देवः समागतः तं प्रदेशम् । तं च तथास्थितं दृष्ट्वा चिन्तितमनेन 'कथम् अद्य प्रियमित्रं शून्यचित्तलक्षः इव लक्ष्यते? यतः अन्यवेलासु दूरादेव माम् आगच्छन्तं प्रलोक्य सादरं सप्रणयं प्रथमाऽऽलापाऽऽसनार्पणाऽऽदिना अभिनन्दन्, साम्प्रतं पुनः समीपमुपगतमपि न प्रत्यभिजानाति । तस्मान्नूनं कारणेन भवितव्यम् इति विभाव्य भणितः अनेन 'भोः विद्युत्प्रभ! किं चिन्त्यते?।' उर्ध्वमवलोक्य जल्पितं विद्युत्प्रभेण 'भोः वरमित्र! कनकप्रभ अत्र एहि, इदं चाऽऽसनम् अलङ्कुरु' इत्युक्ते उपविष्टः एषः, पृष्टश्चाऽनेन विमनस्कताकारणम्, कथितः च विद्युत्प्रभेण सः निजवृत्तान्तः। ततः कनकप्रभेण भणितं 'प्रियमित्र! सर्वथा न सुन्दरमेतत्, ततः एहि, तीर्थकरस्य पृच्छावः, कुत्र इतः तव च्युतस्य उत्पत्तिः भविष्यति। विद्युत्प्रभेन भणितं ‘एवं भवतु।' ततः गतौ विदेहक्षेत्रे, वन्दितः तीर्थकरः, सविनयं पृष्टश्च यथा 'भगवन्! कुत्राऽहम् उत्पत्स्ये?' भगवता भणितं 'वसन्तपुरे नगरे वसुदेवस्य वणिजः
કનકપ્રભ નામનો દેવ તે પ્રદેશમાં આવ્યો. તેને તેવા પ્રકારે રહેલો જોઈને તેણે વિચાર્યું કે-“કેમ આજે પ્રિય મિત્ર શૂન્ય ચિત્તવાળો દેખાય છે? કારણ કે બીજે વખતે તો દૂરથી જ મને આવતો જોઈને આદર સહિત અને પ્રેમ સહિત પ્રથમથી જ બોલાવી, આસન આપી, પ્રણામાદિક કરી આનંદ પામતો હતો. આજ તો પાસે ગયા છતાં પણ મને ઓળખતો પણ નથી. તો ખરેખર કાંઈક કારણ હોવું જોઈએ.' આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે
'विद्युत्प्रम! तुं शुं वियारे छ?' ते समणी Gij d विधुत्प्रभ यु 3-3 श्रेष्ठ मित्र! उनम! मी भाव. આ આસનને શોભાવ.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તે બેઠો અને તેણે ખરાબ મન થવાનું કારણ પૂછ્યું. ત્યારે વિદ્યુ—ભે પોતાનો વૃતાંત કહ્યો. તે સાંભળી કનકપ્રભે કહ્યું કે-“હે પ્રિય મિત્ર! આ લક્ષણો સર્વથા પ્રકારે સારા નથી, તેથી ચાલ આપણે તીર્થકરને પૂછીએ કે અહીંથી આવીને તારી ક્યાં ઉત્પત્તિ થશે?” વિદ્યુ—ભે કહ્યું “એમ હો. પછી તે બન્ને મહાવિદેહ ક્ષેત્રમાં ગયા. તીર્થકરને વંદના કરીને વિનય સહિત પૂછ્યું કે-“હે ભગવન! ક્યાં ઉત્પન્ન થઈશ?” ભગવાને કહ્યું " વસંતપુર નગરમાં વસુદેવ નામના વણિકની વસુમિત્રા નામની ભાર્યાની કુક્ષિમાં તું