________________
अष्टमः प्रस्तावः
कह अंतरंतरा पेच्छणाइवक्खित्तचित्तमवि पावा । लद्धावसरच्चिय वेरिणिव्व विद्दवइ मं निद्दं ? ।।६।।
अच्चंतपेमपरवसचित्तोऽवि हु परियणो कहमियाणि । कइवयदिणदिट्ठो इव न वयणमभिनंदए मज्झ ? ।।७।।
ता सव्वहा न कुसलं तक्केमि अहं सजीवियव्वस्स । कल्लाणकारिणो जेण होंति न कयाइ उप्पाया ।।८।।
इय एवंविहचिंतासंताणुप्पन्नतिव्वपरितावो । कप्पद्दुमोव्व वणदवपलीविओ भाइ सो तियसो ।।९।। एवं जाव सोगपमिलाणणो सिंघासणगओ अच्छइ ताव तस्स चेव पियमित्तो
कथम् अन्तराऽन्तरा प्रेक्षणादिव्याक्षिप्तचित्तमपि पापा । लब्धाऽवसरा एव वैरिणी इव विद्रवति मां निद्रा ? ||६||
१३०१
अत्यन्तप्रेमपरवशचित्तः अपि खलु परिजनः कथमिदानीम् । कतिपयदिनदृष्टः इव न वचनम् अभिनन्दति मम ? || ७ ||
ततः सर्वथा न कुशलं तर्कयामि अहं स्वजीवितव्यस्य । कल्याणकारिणः येन भवन्ति न कदाचिद् उत्पाताः ।। ८ ।।
इति एवंविधचिन्तासन्तानोत्पन्नतीव्रपरितापः । कल्पद्रुमः इव वनदवप्रदीपितः भाति सः त्रिदशः ।। ९ ।। एवं यावत् शोकप्रम्लानाऽऽननः सिंहासनगतः आस्ते तावत्तस्यैव प्रियमित्रं, कनकप्रभः नामकः મારું ચિત્ત નાટક વિગેરેમાં વ્યગ્ર છે, છતાં વૈરિણીની જેમ પાપી નિદ્રા વચ્ચે વચ્ચે અવસર પામીને કેમ મને उपद्रव रे छे ? (५)
અત્યંત પ્રેમવડે પરવશ ચિત્તવાળો પણ સર્વ પરિવાર જાણે કે થોડા દિવસમાં જોયેલો હોય તેમ હમણાં મારા वयनने प्रेम वजाएातो (मानतो) नथी ? (9)
તેથી કરીને હું મારા જીવિતનું સર્વથા કુશળ જાણતો નથી, કેમકે ઉત્પાતો કદાપિ કલ્યાણકારક ન જ હોય.' (૮)
આ પ્રમાણે ચિંતાની પરંપરાથી તેને તીવ્ર સંતાપ ઉત્પન્ન થયો અને તેથી કરીને તે દેવ દાવાનળથી બળી ગયેલા કલ્પવૃક્ષની જેવો ઝાંખો દેખાવા લાગ્યો. (૯)
આ પ્રમાણે શોકથી ગ્લાનિ પામેલા મુખવાળો તે જેટલામાં સિંહાસન પર બેઠો હતો તેવામાં તેનો પ્રિય મિત્ર